ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા
કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષોનું ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાનું સંખ્યાબળ વધુ મજબૂત બનાવવા માટે સક્રિય રીતે પ્રયાસ કરી રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં સર્જાયેલા આંતરિક…










