click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
BhavnagarGujarat

છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ

ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે થશે અર્પણ

Last updated: 2026/05/07 at 11:28 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે.

તાજેતરમાં છત્તીસગઢમાં કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી અહીંયા સુરક્ષા ફરજ પર રહેલાં જવાનોએ જીવ ગુમાવ્યાં છે. આ ઘટનામાં વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે.

મોરારિબાપુ દ્વારા આ શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી જવાનોનાં વારસદારોને રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે, તેમ જણાવાયું છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Breaking news, Chhattisgarh, Chhattisgarh Naxal attack, Chhattisgarh Naxalites, Chhattisgarh news, Chhattisgarh security, Chitrakutdham Talgajarda assistance, CM Gujarat, Financial assistance to martyred family, gujarat, india news, Kanker Naranpur explosion incident, latest news, localnewsingujarat, Martyred soldiers, morari bapu, Morari Bapu's reaction, Morari Bapu's sympathy assistance, Narendra Modi, Naxal Attack, Naxalite attack, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, Tribute to martyred soldiers, Tribute to soldiers, કાંકેર નારણપુર વિસ્ફોટ ઘટના, ચિત્રકુટધામ તલગાજરડા સહાય, છત્તીસગઢ નક્સલ હુમલો, છત્તીસગઢ સુરક્ષા, નક્સલ હુમલા, નક્સલવાદી હુમલા, મોરારિબાપુ, મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય, મોરારિબાપુની પ્રતિક્રિયા, શહીદ જવાનો, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ, શહીદ પરિવારને આર્થિક સહાય, શ્રદ્ધાંજલિ જવાનો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદા જિલ્લો ધોરણ-10ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ : વિદ્યાર્થીઓની સફળતા પાછળ સંયુક્ત પ્રયાસોની જીત
Next Article અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?