તાપી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાત વિરોધી નિવેદન સામે ‘મૌન ધરણા’ કાર્યક્રમ યોજાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા…










