Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 26°C

news channel in india

4,466 stories

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ઊભા થયેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટએ આજે (10 એપ્રિલ) મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારની 27 ટકા OBC અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ ફગાવી દીધી છે અને સ્પષ્ટ…

· 2 min read

કુંભ વાઇરલ ગર્લ ‘મોનાલિસા’ કેસમાં મોટો ખુલાસો : NCST તપાસમાં નાબાલિક લગ્ન સાબિત, POCSO હેઠળ FIR

મધ્યપ્રદેશના 'મોનાલિસા' કેસમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસ બાદ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આયોગના અધ્યક્ષ અંતર સિંહ આર્યના નેતૃત્વમાં, પૂર્વ ન્યાયાધીશ અને NCST સલાહકાર શ્રી પ્રકાશ ઉઈકેના માર્ગદર્શન હેઠળ એડવોકેટ પ્રથમ દુબે દ્વારા કરવામાં આવેલી કાનૂની રજૂઆતે…

· 4 min read

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારમાં નવા CM અંગે અટકળો તેજ

બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર એ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનએ તેમને શપથ લેવડાવી હતી. શપથ વિધિ પહેલા તેમણે જે.પી. નડ્ડા સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી…

· 3 min read

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર યોજાઈ ગયો શુભેચ્છા કાર્યક્રમ

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન થયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય કિશોરભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ ગયો. કુમારી…

· 2 min read

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ : સીઝફાયર બાદ લેન્ડમાઈન્સનું નવું સંકટ, વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો

અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે તેવી આશા જાગી હતી, પરંતુ હવે અહીં લેન્ડમાઈન્સનું નવું જોખમ ઊભું થયું છે. ઈરાને જહાજોની સુરક્ષા માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં દરિયાના પેટાળમાં…

· 3 min read

ગુજરાત પોલીસનો સાયબર ક્રાઇમ સામે આક્રમક અભિગમ, DGP ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક

ડિજિટલ યુગમાં વધતા સાયબર ફ્રોડ અને ઓનલાઈન ઠગાઈના બનાવોને રોકવા માટે ગુજરાત પોલીસ હવે વધુ આક્રમક અભિગમ અપનાવવા તૈયાર થઈ છે. ગાંધીનગરના પોલીસ ભવન ખાતે ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં…

· 3 min read

આસામ, કેરળ અને પુડુચેરીમાં જોરદાર મતદાન, સાંજે 5 વાગ્યા સુધી 86% સુધી પહોંચ્યો ટર્નઆઉટ

આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ: આસામમાં 84.42% મતદાન પુડુચેરીમાં 86.92%…

· 3 min read

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી માટે તૈયારી તેજ, 34 સિનિયર અધિકારીઓ નિરીક્ષક તરીકે નિયુક્ત

ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, મુક્ત અને પારદર્શક રીતે યોજાય તે માટે આયોગે મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યભરમાં 34…

· 3 min read

ગુજરાત રાજકારણમાં નવી એન્ટ્રી, પૂર્વ IPS મનોજ નિનામા BJPમાં જોડાયા

ગુજરાતના રાજકારણમાં નિવૃત્ત અને રાજીનામું આપનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ યથાવત જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં મધ્ય ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં પ્રભાવ ધરાવતા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.…

· 2 min read

ગુજરાતમાં રાજકીય હલચલ : AAP સાથે છેડો ફાડનારા નેતા રાજુ કરપડા BJPમાં જોડાયા

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પૂર્વે મોટી હલચલ જોવા મળી રહી છે. રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે ઓળખાતા હતા, તેઓ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વરિષ્ઠ…

· 3 min read