ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે તૈયાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાત વાર્ષિક અધિવેશન અને ‘ગુજરાત @$1 ટ્રિલિયન ઇકોનોમી’ વિષયક પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને…










