Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

news channel in india

4,466 stories

ગુજરાત ATSએ પંજાબના વોન્ટેડ ડ્રગ્સ અને હથિયાર તસ્કરને અમદાવાદમાં ઝડપી પાડ્યો

ગુજરાત ATSએ એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં પંજાબના વોન્ટેડ નાર્કોટિક્સ અને હથિયાર તસ્કર રહેમત અલી શેખને અમદાવાદના હૃદય સમાન રખિયાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઈન અને ગ્રેનેટ પિસ્તોલના સ્મગલિંગ કેસમાં વોન્ટેડ હતો. તેની…

· 2 min read

ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ, ‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઇઝરાયલ પ્રવાસે છે, જ્યાં તેમણે ગઈકાલે ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરીને ભારત-ઇઝરાયલ સંબંધોના ઐતિહાસિક માહાત્મ્ય પર પ્રકાશ પાડ્યો. તેમની સંસદમાં સંબોધનમાં ભારત અને ઇઝરાયલના સંબંધોને વિશ્વસનીય અને મજબૂત એવા સ્તર પર સ્થાન આપવું, એકબીજાના લોકતાંત્રિક…

· 3 min read

ભારત-ઇઝરાયલ સહયોગના નવા દોરની શરૂઆત, ઐતિહાસિક કરાર અને MoUની જાહેરાત

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે. પીએમ મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વના MoU અને કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારોમાં…

· 2 min read

પીએમ મોદીએ હોલોકોસ્ટ સંગ્રહાલય વાશેમમાં પીડિતોને આપી શ્રદ્ધાંજલિ

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસના બીજા દિવસે, તેમણે અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ યિશાહક હેઝ્રોગ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સહકાર અંગે ચર્ચા…

· 2 min read

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતાં. આ કાર્યક્રમમાં…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ સડયંત્ર ફાશ : ઝમીર અહેમદ સહિત 2ની ધરપકડ, આતંકી સંગઠનનો સ્લીપર સેલ ખુલ્યો

રાજધાની દિલ્હીમાં ગત વર્ષે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મળતાં તપાસ એજન્સી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે શંકાસ્પદ આતંકીઓને જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની ધરપકડ સાથે આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા હવે 11 થઈ…

· 3 min read

જાપાન પ્રવાસે સીએમ યોગી આદિત્યનાથની મેગ્લેવ ટ્રેનમાં સવારી, અતિઆધુનિક ટેકનોલોજીનો લીધો અનુભવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે. તેમના જાપાન પ્રવાસના બીજા દિવસે તેમણે વિશ્વની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેન ટેકનોલોજીમાંથી એક ગણાતી મેગ્લેવ ટ્રેનનો અનુભવ કર્યો. તેઓ ટોક્યોથી નાગોયા વચ્ચે વિકસિત થઈ રહેલા મેગ્લેવ કોરિડોર પર પહોંચ્યા હતા.…

· 4 min read

હાઇવે પર મંજૂરી પ્રક્રિયા હવે સરળ : નિતિન ગડકરીએ લોન્ચ કર્યું અપગ્રેડેડ ‘રાજમાર્ગ પ્રવેશ’ પોર્ટલ

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ઝડપી વિકાસ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યો છે. હાલમાં દેશનું નેશનલ હાઇવે નેટવર્ક 1.45 લાખ કિલોમીટરથી પણ વધુ વિસ્તર્યું છે. આ વિસ્તરણ સાથે હાઇવેની આસપાસ પેટ્રોલ પંપ, ઢાબા, ફૂડ કોર્ટ, આરામ કેન્દ્રો, રહેણાંક પ્રોજેક્ટ્સ અને…

· 4 min read

બિહારના અરરિયામાં SSB બોર્ડર આઉટ પોસ્ટનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું– સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરાશે

બિહારના અરરિયા જિલ્લામાં સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સશસ્ત્ર સીમા દળ (SSB) દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર આઉટ પોસ્ટ ‘લેટી’ અને ‘ઇંદરવા’નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર…

· 2 min read

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી

ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educational Research and Training (NCERT) એ આ પાઠ્યપુસ્તક પરત ખેંચી લીધું છે. મુખ્ય…

· 3 min read