Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

news channel in india

4,467 stories

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11 જવાનો અને એક બાળકનું મોત

ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લોમાં સુરક્ષા દળો પર ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ચેકપોસ્ટને નિશાન બનાવી, વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચોકીની દીવાલ સાથે અથડાવી દીધી. આ તીવ્ર ધડાકાના કારણે ચેકપોસ્ટની સમગ્ર ઇમારત ધરાશાયી થઈ ગઈ છે અને 11…

· 2 min read

વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તાત્કાલિક કાર્યવાહી કરીને આગ…

· 3 min read

NCPમાં મોટો રાજકીય ફેરફાર, મર્જર ચર્ચા વચ્ચે સુનેત્રા પવારને મળી મોટી જવાબદારી

મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ રાજકીય વિકાસ સામે આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ હવે સુનેત્રા પવારને NCP પાર્ટીના સંગઠનાત્મક માળખામાં પણ મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. મુંબઈમાં સોમવારે યોજાયેલી NCPના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોની બેઠકમાં તેમને પક્ષના નવા…

· 3 min read

AI Summit 2026 : માત્ર 30 મિનિટમાં કેન્સર શોધી શકે તેવી AI MRI મશીન રજૂ, આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ

રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલા AI Summit 2026 દરમિયાન હેલ્થકેર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે. AI આધારિત નવી MRI મશીન માત્ર 30 થી 45 મિનિટમાં કેન્સર શોધી કાઢવાનો દાવો કરે છે.…

· 3 min read

Jammu Kashmir Tourism : સુરક્ષા સમીક્ષા બાદ 14 પ્રવાસન સ્થળો ફરી ખુલ્યા, પ્રવાસીઓ માટે મોટી રાહત

જમ્મુ-કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મનોજ સિન્હાએ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં અગાઉ બંધ કરાયેલા 14 મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ગત વર્ષે પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા પછી…

· 2 min read

ગુજરાતના દરિયાકિનારાની લંબાઈ 1600 નહીં, હવે 2320 કિમી; વિધાનસભામાં ચોંકાવનારું નિવેદન

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન રાજ્યના ભૌગોલિક સીમાચિહ્નોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી પાઠ્યપુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાં ગુજરાતનો દરિયાકિનારો 1600 કિલોમીટર લાંબો હોવાનું દર્શાવવામાં આવતું હતું, પરંતુ હવે આ આંકડો નોંધપાત્ર…

· 3 min read

લગ્ન પહેલા સંબંધ બાંધવા બાબતે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘કોઈ પર સરળતાથી વિશ્વાસ ન કરવો’ – જસ્ટિસ નાગરત્ના

લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા યુવતીઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. સુનાવણી દરમિયાન…

· 3 min read

GSEB : ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી તાજી માહિતી અનુસાર, ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ની…

· 2 min read

પોરબંદર દરિયાઈ વિસ્તારમાં મોટી કાર્યવાહી, ATS અને કોસ્ટ ગાર્ડે 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં મધદરિયે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં…

· 3 min read

NewsClick પર EDનો મોટો એક્શન : FEMA હેઠળ ₹184 કરોડનો દંડ, સ્થાપક પ્રબીર પુરકાયસ્થ પણ નિશાન પર

નાણાકીય બાબતોની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વિવાદાસ્પદ ન્યૂઝ વેબસાઇટ NewsClick અને તેના સ્થાપક એડિટર-ઇન-ચીફ Prabir Purkayastha સામે વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA – Foreign Exchange Management Act, 1999) હેઠળ કુલ ₹184 કરોડનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી…

· 3 min read