Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

news channel in india

4,467 stories

AMCનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ, ₹17,018 કરોડની જોગવાઈ; કોમનવેલ્થ ગેમ્સ 2030 પર વિશેષ ફોકસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. કુલ ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષના બજેટની સરખામણીમાં ₹3,017 કરોડનો વધારો દર્શાવે છે. આ બજેટમાં શહેરના…

· 3 min read

સુરતમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, સોશિયલ મીડિયા પ્રેમજાળમાં ફસાવી યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી રાખી

સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી સુરત બોલાવવામાં આવી હતી, જ્યાં બે આરોપીઓએ તેને 20 દિવસ સુધી બંધક બનાવી રાખીને નશીલા ઈન્જેક્શન આપી વારંવાર…

· 3 min read

ચૂંટણી નજીક આવતાં મમતા બેનર્જીનો નવો રાજકીય દાવ, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ‘પાર્ટી ઇન પર્સન’ તરીકે હાજરી

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. હેડલાઈનોમાં રહેવા અને રાજકીય માહોલ ગરમ રાખવા માટે મમતા બેનર્જી સતત નવા પગલાં લઈ રહી છે. તાજા ઘટનાક્રમમાં તેઓ સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ ‘પાર્ટી…

· 3 min read

લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્માર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની હત્યા

લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્માર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની 3 ફેબ્રુઆરી, 2026ના રોજ હત્યા કરવામાં આવી છે. તેઓ 53 વર્ષના હતા. આ ઘટના લિબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા ઝિન્તાન શહેરમાં બની હતી, જે રાજધાની ત્રિપોલીથી અંદાજે 136 કિલોમીટર દૂર આવેલું છે.…

· 4 min read

નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુનેત્રા પવાર હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં સુનેત્રા પવારનું રાજકીય વર્ચસ્વ ઝડપથી વધી રહ્યું છે. પતિ અને વરિષ્ઠ નેતા અજિત પવારના આકસ્મિક અવસાન બાદ, સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હવે ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ…

· 3 min read

લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ્લા બે દિવસથી ગૃહમાં સતત હોબાળા અને સ્થગિત કાર્યવાહી વચ્ચે સરકાર તરફથી પીએમના…

· 4 min read

સુપ્રીમ કોર્ટનું મેટા-વૉટ્સએપને કડક સંદેશ : નાગરિકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો, બંધારણનું પાલન ન થાય તો ભારત છોડો

સુપ્રીમ કોર્ટે વૉટ્સએપની વિવાદાસ્પદ 2021 પ્રાઈવસી પોલિસી મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મેટા (Meta) અને વૉટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેઓ ભારતના બંધારણ અને અહીંના કાયદાઓનું સન્માન કરી શકતા ન હોય,…

· 4 min read

ગાઝિયાબાદમાં હૃદયદ્રાવક ઘટના : ત્રણ સગી બહેનોનું સામૂહિક આત્મહત્યા કેસ, ઓનલાઇન ગેમની લત શંકાસ્પદ કારણ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારની ત્રણ સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાનું કારણ ઓનલાઇન કોરિયન લવ ગેમ અને ટાસ્ક-બેઝ્ડ મોબાઈલ ગેમ્સની લત હોવાનું સામે આવી રહ્યું…

· 3 min read

સોનામાં ₹5,500 અને ચાંદીમાં ₹12,000થી વધુનો ધરખમ ઉછાળો

ભારતીય કોમોડિટી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. એમસીએક્સ (MCX) પર બંને કિંમતી ધાતુઓએ તેમના પાછલા બંધ ભાવથી મોટી છલાંગ લગાવી છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. વૈશ્વિક સ્તરે ડોલરની નબળાઈ, આર્થિક અનિશ્ચિતતા…

· 2 min read

ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?

કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ સાથે જોડતાં ઈશ્વરિયા ગામને જોડતાં આ માર્ગનું કામ થયાં…

· 2 min read