Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

news channel in india

4,467 stories

ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારને તાત્કાલિક છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આતંકીઓ…

· 2 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પિયૂષ ગોયલની જાહેરાત, કૃષિ અને ડેરી સુરક્ષિત

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) દિલ્હીના વાણિજ્ય ભવનમાં પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, "ભારતની અમેરિકાના સાથે સૌથી સારી ટ્રેડ ડીલ થઈ છે. આ ડીલ દેશના દરેક ક્ષેત્ર માટે મજબૂત નિષ્પત્તિ…

· 3 min read

અદાણી ડિફેન્સ-લિયોનાર્ડો ભાગીદારી : ભારતમાં હેલિકૉપ્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે MoU પર હસ્તાક્ષર

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ઇટાલિયન હેલિકૉપ્ટર નિર્માતા લિયોનાર્ડો સાથે ભારતની રોટરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીથી ભારતમાં હેલિકૉપ્ટર મેન્યુફેક્ચરિંગ, મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહૉલ સુવિધાઓનો વિકાસ થશે અને પાયલટ ટ્રેનિંગના કાર્યક્ષેત્રને પણ આવરી લેવામાં…

· 2 min read

બાંકે બિહારી મંદિરના કામ માટે સલીમ ખાનને કોન્ટ્રાક્ટ મળતાં સંતો નારાજ, સીએમ યોગીને રજૂઆત

ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના કોરિડોર અને પ્રાંગણમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કામને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના પવિત્ર સ્થળ પર એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરને આ કામ આપવા પર સ્થાનિક સંતો, બ્રજવાસીઓ અને હિંદુ સંગઠનોમાં ભારે…

· 3 min read

એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’

ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ દરેક માટે સમાન રીતે લાગુ…

· 3 min read

કરાચીમાં રહેમાન ડકૈતના પુત્રની ધરપકડ, પાકિસ્તાન પોલીસ દ્વારા મોટા દીકરાનું પહેલેથી એન્કાઉન્ટર

પાકિસ્તાનના કરાચીમાં લ્યારી ગેંગ વોર સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર રહેમાન ડકૈતના પરિવારનું નામ ફરી એકવાર અપરાધની દુનિયામાં ચર્ચામાં આવ્યું છે. કરાચી પોલીસએ રહેમાન ડકૈતના પુત્ર જિબ્રાનની ફરી એક વખત ધરપકડ કરી છે. આરોપ છે કે જિબ્રાન પાસે ગેરકાયદે પિસ્તોલ મળી…

· 3 min read

વડોદરા કોર્પોરેશનનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 6 બ્રિજ માટે ₹260 કરોડ અને ₹200 કરોડના બ્લ્યુ બોન્ડની યોજના

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાણાંકીય વર્ષ માટેનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કુલ ₹5,036 કરોડના ખર્ચનું આયોજન દર્શાવવામાં આવ્યું છે, જ્યારે પાલિકાને અંદાજે ₹4,861 કરોડની આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના…

· 2 min read

મુખ્યમંત્રીની સરપંચોને ટકોર : ગ્રામ પંચાયતોમાં જાહેરહિતના કામમાં કોઈ ભ્રષ્ટાચાર ચાલશે નહીં

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ૨૬૦થી વધુ સરપંચોને ખાસ તાલીમ કાર્યક્રમમાં સંબોધતા ગ્રામ પંચાયતોમાં પારદર્શિતા, જવાબદારી અને ગુણવત્તા સાથે વિકાસકામો કરવાની નિર્દેશ આપ્યો. તેમણે સરપંચોને આહવાન કર્યુ કે તેઓ પોતાના ગામના વડા તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા, “સૌના સાથ, સૌના…

· 2 min read

ધુરંધર 2 ટીઝર રિલીઝ : “યે નયા હિન્દુસ્તાન હૈ…” રણવીર સિંહની જોરદાર એક્શન એન્ટ્રી

આખરે રાહતદાયક સમાચાર! ‘ધૂરંધર 2’નું ટીઝર આજે (3 ફેબ્રુઆરી) રિલીઝ થઈ ગયું છે. પહેલી ફિલ્મ ‘ધૂરંધર’, જે 5 ડિસેમ્બર 2025માં રિલીઝ થઈ હતી, બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી દીધી હતી અને વિશ્વભરમાં ₹13 બિલિયનથી વધુ કમાણી કરી હતી. ફિલ્મ પછી…

· 3 min read

‘અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સકારાત્મક માહોલ બન્યો’, NDA સાંસદોને સંબોધતા PM મોદી

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં NDA સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું. આ અવસરે NDA સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને શરૂઆતમાં ઘણી ટીકા થઈ હતી, પરંતુ…

· 3 min read