વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સમક્ષ CM ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું ગુજરાતનું ગ્લોબલ વિઝન, AI અને ગિફ્ટ સિટી પર ખાસ ભાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું વૈશ્વિક વિઝન રજૂ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક મૂડીના મહત્વપૂર્ણ…










