Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

news channel in india

4,461 stories

‘નવી પેઢી, નવું કાશ્મીર’: હર્ષ સંઘવીએ બદલાયેલા જમ્મુ-કાશ્મીરની પ્રશંસા કરી, કલમ 370ના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને જમ્મુ-કાશ્મીરમાં આવેલા બદલાવ અને વિકાસની પ્રશંસા કરી છે. તેમણે ‘નવી પેઢી, નવું કાશ્મીર’ સૂત્ર સાથે જણાવ્યું કે આજનું કાશ્મીર દેશના યુવાનો માટે તક, પ્રગતિ અને આશાની નવી…

· 5 min read

PM મોદીને મળ્યા અર્જુન મોઢવાડિયા, પોરબંદરમાં ₹27,500 કરોડના મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી

ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ 4 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોરબંદર જિલ્લામાં પ્રસ્તાવિત મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા સિદ્ધાંતરૂપ મંજૂરી આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. મુલાકાત…

· 5 min read

યુવા આંદોલનોનું બદલાતું સ્વરૂપ : CJP આંદોલન, વૈચારિક પ્રભાવ અને સમર્થન તંત્ર પર અતુલ લિમયેનું વિશ્લેષણ

આજના સમયમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા આંદોલનો માત્ર એક માંગ કે એક ઘટનાની આસપાસ મર્યાદિત રહેતા નથી. સોશિયલ મીડિયા, વિદ્યાર્થી સંગઠનો, રાજકીય પક્ષો, માનવાધિકાર જૂથો અને આંતરરાષ્ટ્રીય નેટવર્કના કારણે આવા આંદોલનો ઝડપથી વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે. અતુલ…

· 10 min read

મોદી સરકારની મોટી સફળતા : 36 દેશોમાંથી 274 ભાગેડુ આરોપીઓ ભારત પરત લવાયા

ભારતે વિદેશોમાં છુપાયેલા ગંભીર ગુનાઓના આરોપીઓ અને ભાગેડુ અપરાધીઓને દેશમાં પરત લાવવાની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 4 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, વર્ષ 2019થી જુલાઈ 2026 વચ્ચે…

· 9 min read

જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, પેટ્રોલ બોમ્બ સાથે 9 ઝડપાયા; ISI કનેક્શન ખુલ્યું

પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે ચલાવવામાં આવી રહેલા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, આ કેસમાં 2 અલગ-અલગ ગેંગ સાથે જોડાયેલા કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4…

· 3 min read

પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા

ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી બનાવવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકોને વેરિફિકેશનના નામે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા…

· 4 min read

આદિવાસી દર્દીઓને સરકારની ‘સંજીવની’ ભેટ : ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 3 લાખ સુધીની વધારાની સહાય

ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ કિડની, લીવર, હૃદય અને પૅન્ક્રિયાઝ સહિતનાં અંગોના પ્રત્યારોપણ તેમજ રોબોટિક સર્જરી માટે મા-આયુષ્માન અથવા PMJAY કાર્ડની મર્યાદા ઉપરાંત મહત્તમ રૂ.…

· 4 min read

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના 30થી વધુ આતંકીઓ માર્યા ગયા, રિઝવાન હનીફનો દાવો

પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું જણાવાતા રિઝવાન હનીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે દાવો કરતો સંભળાય છે કે છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં સંગઠન અને તેની સાથે સંકળાયેલા 30થી વધુ લોકો પાકિસ્તાનના…

· 5 min read

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે રેલ નેટવર્ક મજબૂત કરશે ભારત, રૂ. 45 હજાર કરોડના રોકાણની યોજના

ભારત ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા વ્યૂહાત્મક સરહદી વિસ્તારોમાં રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે આશરે રૂ. 45,000 કરોડના વિશાળ રોકાણની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર આગામી 18થી 24 મહિનામાં નવા રેલવે ટ્રેક, બ્રિજ, ટનલ, સ્ટેશન, પ્લેટફોર્મ અને વર્તમાન…

· 8 min read

ભારતે જુલાઈમાં પ્રતિદિન 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું, રશિયા રહ્યો સૌથી મોટો સપ્લાયર

અમેરિકા દ્વારા રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે કડક ટેરિફ લાદવાની ચેતવણી વચ્ચે ભારતે જુલાઈ 2026માં રશિયા પાસેથી વિક્રમજનક માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે. શિપ-ટ્રેકિંગ અને કોમોડિટી એનાલિટિક્સ કંપનીના પ્રારંભિક આંકડા પ્રમાણે જુલાઈમાં ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાત પ્રતિદિન આશરે…

· 7 min read