Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

news channel in india

4,461 stories

અમદાવાદમાં ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ જમીન કૌભાંડ, પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ

અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટ પર બોગસ દસ્તાવેજો અને ખોટી પાવર ઓફ એટર્નીના આધારે કિંમતી જમીન હડપ કરવાનો ગંભીર…

· 5 min read

વદતુ સંસ્કૃતમ્ : ગુજરાતમાં સંસ્કૃત ભારતીએ 31 વર્ષમાં 1 લાખથી વધુ લોકોને સંસ્કૃત બોલતા કર્યા

સંસ્કૃત ભાષાને ફરીથી સામાન્ય લોકોની બોલચાલની ભાષા બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્કૃત ભારતીએ ગુજરાતમાં છેલ્લા 31 વર્ષ દરમિયાન એક લાખથી વધુ લોકોને સંસ્કૃતમાં વાતચીત કરતાં કર્યા છે. સંસ્થા દ્વારા સંસ્કૃતના જટિલ વ્યાકરણ અને અનુવાદને બદલે રોજિંદા જીવનમાં વપરાતા સરળ શબ્દો…

· 7 min read

સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત

સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા દ્વારા સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે સખાવત મળી છે. અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ભવન માટે સાદગીભર્યા ઉપક્રમ સાથે મુહૂર્ત થયાં. પોતાના હાસ્ય કાર્યક્રમો દ્વારા ભંડોળ…

· 2 min read

વિદ્યાર્થી આંદોલનના કેસો પર સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા, રાજ્ય સરકારો કાયદા મુજબ FIR બંધ કે કાર્યવાહી પાછી ખેંચી શકશે

વિદ્યાર્થી આંદોલનો દરમિયાન નોંધાયેલા ફોજદારી કેસોને લઈને સુપ્રીમ કોર્ટે સોમવાર, 3 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું કે દિલ્હી સરકાર સહિત કોઈપણ રાજ્ય સરકાર કાયદામાં નક્કી કરેલી પ્રક્રિયા અનુસરીને વિદ્યાર્થી પ્રદર્શનકારો સામે નોંધાયેલી FIR બંધ કરી શકે…

· 9 min read

ભારતના સંભવિત લાંબા અંતરના મિસાઈલ પરીક્ષણની તૈયારી, હિંદ મહાસાગરમાં 2,530 કિમીનો વિસ્તાર પ્રતિબંધિત

ભારતે બંગાળની ખાડીથી હિંદ મહાસાગર તરફ વિસ્તરતા વિસ્તારમાં સંભવિત મિસાઈલ પરીક્ષણ અથવા અન્ય વ્યૂહાત્મક હવાઈ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને વિશેષ ચેતવણી જાહેર કરી છે. ઉપલબ્ધ NOTAM અને દરિયાઈ ચેતવણી સંબંધિત અહેવાલો પ્રમાણે પ્રતિબંધિત પરીક્ષણ કોરિડોર આશરે 2,530 કિલોમીટર લાંબો છે. ચેતવણી…

· 7 min read

કૃષિ વિજ્ઞાન બન્યું ખેડૂતોની સંકટ સમયની સાંકળ, જમીનદોસ્ત બાગાયતી વૃક્ષોને મળ્યું ‘નવજીવન’

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અનેક વિસ્તારોમાં બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે. વર્ષોની મહેનતથી ઉછેરેલાં આંબા સહિતનાં અનેક ફળઝાડ જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સંકટની ઘડીમાં કૃષિ વિજ્ઞાન ખેડૂતો માટે આશાનું કિરણ બનીને સામે…

· 9 min read

રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ જોડાયાં

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આધુનિક સંચાર પ્રણાલી અંતર્ગત રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે ખેતી સંવાદ યોજાઈ ગયો. રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ જોડાયાં હતાં. પંચાયતીરાજ અને ગ્રામવિકાસ સંદર્ભે ભાવનગર જિલ્લાનાં ઉમરાળામાં ગ્રામપંચાયત દ્વારા વિશિષ્ટ કામો થઈ…

· 2 min read

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, સતિષ પટેલ 30,499 મતથી જીત્યા

વડોદરાની અત્યંત ચર્ચિત માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતિષ પટેલ, જેઓ સતેન્દ્ર પટેલ તરીકે પણ ઓળખાય છે, તેમણે 30,499 મતની પ્રચંડ સરસાઈ સાથે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને આ ચૂંટણીમાં…

· 4 min read

CWG 2026માં ભારતનો ઐતિહાસિક દબદબો: 39 મેડલ જીત્યા; PM મોદીએ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 ભારત માટે અનેક ઐતિહાસિક ઉપલબ્ધિઓ સાથે પૂર્ણ થઈ છે. કુસ્તી, બેડમિન્ટન, શૂટિંગ, હોકી અને ટેબલ ટેનિસ જેવી ભારતની પરંપરાગત રીતે મજબૂત રમતો આ આવૃત્તિમાં સામેલ ન હોવા છતાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને કુલ…

· 7 min read

‘વિકસિત ભારત માટે યુવાનો નશામુક્ત હોવા જરૂરી’: PM મોદીએ 100 સપ્તાહના ‘નશા મુક્ત ભારત અભિયાન’નો કર્યો પ્રારંભ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી 'નશા મુક્ત ભારત અભિયાન' હેઠળ દેશવાસીઓને સંબોધતા યુવાનોને નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નશામુક્ત સમાજનું નિર્માણ માત્ર વ્યક્તિગત કે પારિવારિક જવાબદારી નથી, પરંતુ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રીય આવશ્યકતા છે. જો…

· 5 min read