ભારે વરસાદને પગલે નર્મદા કલેક્ટર ગંગાસિંઘે કરજણ ડેમની મુલાકાત લીધી
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ અને જળાશયની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ડેમની વર્તમાન સ્થિતિ, જળસંગ્રહ, ...
CJPના વિરોધની આડમાં PM મોદી વિરુદ્ધ અભદ્ર, અપમાનજનક પોસ્ટ મામલે દિલ્હી પોલીસે FIR નોંધી, ‘X’ પાસેથી માગી યુઝર્સની વિગતો
જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુરક્ષા દળો અને અન્ય બંધારણીય પદાધિકારીઓને નિશાન બનાવતી કથિત અભદ્ર, અપમાનજનક અને માનહાનિકારક સોશિય?...
16 વર્ષની ઉંમરે ડાયાબિટીસ અને ફેટી લિવર: અમેરિકન યુવકે 11 ફૂડ દિગ્ગજો સામે છેડ્યો કાનૂની જંગ
અમેરિકામાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના આરોગ્ય પર પડતા પ્રભાવને લઈને મોટી કાનૂની અને જાહેર આરોગ્યની ચર્ચા શરૂ થઈ છે. પેન્સિલવેનિયાના બ્રાઇસ માર્ટિનેઝે માત્ર 16 વર્ષની ઉંમરે ટાઇપ-2 ડાયાબિટીસ અને...
અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ગુરુના મહિમા પર જગદીશભાઈ વિશ્વકર્માનું પ્રેરણાદાયી સંબોધન
અમદાવાદ શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. લાઈફ મિશન યુથ ટીમ દ્વારા આયોજિત વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ભાજપના પ?...
પેરિસમાં ઇસ્લામી કટ્ટરપંથીએ ‘અલ્લાહે આદેશ આપ્યો’ કહી ત્રણ મહિલાઓ પર છરીથી હુમલો કર્યો, બેની હાલત ગંભીર
ફ્રાન્સની રાજધાની પેરિસના પોર્તે દે ક્લીશી વિસ્તારમાં બે મોટી રસોડાની છરીઓ સાથે આવેલા એક શખ્સે રસ્તા પર ત્રણ મહિલાઓ પર હુમલો કર્યો હતો. સોમવાર, 27 જુલાઈ 2026ના રોજ બનેલી આ ઘટનામાં 19, 24 અને 36 વર્ષની...
દિલ્હી જિમખાના ક્લબ કેસ : કેન્દ્રની દલીલ – ‘કાર્યવાહી નિયમો અને પ્રક્રિયાઓનો ભાગ, કોર્ટના હસ્તક્ષેપની જરૂર જ નથી’
રાજધાની નવી દિલ્હીના અતિસંવેદનશીલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબની જમીન ખાલી કરાવવાના વિવાદમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કડક વલણ અપનાવ્યું છે. ક્લબના એક સભ્ય ?...
ભારતમાં આવશે પ્લાસ્ટિક જેવી ₹10 અને ₹20ની નોટો, 200 કરોડ નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી
ભારતમાં પ્લાસ્ટિક જેવી પોલિમર ચલણી નોટો દાખલ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ₹10 અને ₹20ના મૂલ્યવર્ગની કુલ બે અબજ એટલે કે 200 કરોડ ?...
NEET-UG 2026 પેપર લીક કેસ : CBIની પ્રથમ ચાર્જશીટમાં 13 આરોપી, ત્રણ NTA વિષય નિષ્ણાતોનાં નામ
NEET-UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ મોટી કાર્યવાહી કરતાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. લગભગ 20 હજાર પાનાંની ચાર્જશીટમાં ત્રણ NTA વિષય નિષ્ણાતો, બે ?...
ડૉ. સુભાષ મહિલા કોલેજમાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી
જૂનાગઢ સ્થિત ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામા...
Commonwealth Games 2030 : ગ્લાસગોથી હર્ષ સંઘવીનો સંદેશ, ભવ્ય યજમાની માટે ગુજરાત તૈયાર
વૈશ્વિક રમતગમતના નકશા પર ભારત અને ગુજરાતને વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં તૈયારીઓ તેજ બની છે. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સને વિશ્વસ્તરીય અને યાદગાર બનાવવા ગુજ...