Gujarat Traffic Helpline: 1 ઑગસ્ટથી ટ્રાફિક ફરિયાદ માટે માત્ર ‘112’, જૂનો હેલ્પલાઇન નંબર બંધ
ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો અને આપાતકાલીન સહાય માટે નાગરિકોએ હવે અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નહીં રહે. રાજ્ય પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટે અગાઉ કાર્યરત ટોલ-ફ્રી નંબર 1800 233 1122ને રાષ્ટ્રીય ઇમરજન્સી નંબર 112 સાથે મર્જ કરવાનો નિર્ણય લેવામાં…










