34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ‘અન્નપૂર્તિ ગ્રેન ATM યોજના’નો સમગ્ર ગુજરાતમાં વિસ્તાર કર?...
અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
અમદાવાદમાં રમતગમતના માળખાગત વિકાસને નવી દિશા આપવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં આધુનિક ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
છેલ્લા 10 વર્ષમાં ટેકાના ભાવે ₹65,570 કરોડના મૂલ્યની 1.05 કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈ એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિ?...
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે. મસ્જિદના ભોંયરાના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોની સાથે હવે જૈન સમા?...
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
દેશભરમાં મતદાર યાદીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં 59 કર?...
જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત
જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદ?...
કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભ?...
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : હવે CP, SP અને PI દરરોજ 2 કલાક સાંભળશે જનતાની ફરિયાદો, અરજીઓના નિકાલ માટે નક્કી થઈ સમયમર્યાદા
ગુજરાતમાં પોલીસ અને જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક સ્તરે ઝડપી અને અસર?...
મિડલ ઈસ્ટમાં વધતા દરિયાઈ હુમલાઓથી ચિંતા, ભારતીય નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતનું અમેરિકાને કડક સંદેશ
મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં...
સરકારના નવા નોટિફિકેશન બાદ ઈંધણ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર, આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે નવી ગાઈડલાઈન
દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ તથા વિતરણ વ્યવસ્થાને વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ હવે રિ...