અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગ?...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચાર ધામ યાત્રાથી પરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચાર ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ બીમાર પડ?...
ઈરાન પર હુમલાની ધમકી બાદ ટ્રમ્પનો યુ-ટર્ન! સૈન્ય કાર્યવાહી રદ કરી ડીલ તરફ વધ્યું અમેરિકા, વૈશ્વિક બજારોમાં રાહત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવ્યા બાદ અચાનક પોતાનો અભિગમ બદલતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે થોડા કલાકો પહેલાં જ ઈરાન પર “ખૂબ જ જો?...
ઇટાવામાં ગેરકાયદે કબરો પર બુલડોઝર કાર્યવાહી, શમસુદ્દીનના મકબરા પર વહીવટીતંત્રનો મોટો એક્શન
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફિશર ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા શમસુદ્દીનના મકબરાને કોર્ટના આદેશ બાદ બુલ?...
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર LG ડી.કે. જોશીનો મોટો જવાબ : ‘કોઈ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, ભારતને મળશે વ્યૂહાત્મક લાભ’
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા રાજકીય અને પર્યાવરણીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ નૌકાદળ પ્રમુખ ડી.કે. જોશીએ ?...
વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગ કેસમાં કડક ચુકાદો, આરોપીને 20 વર્ષની સજા
વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી વાયરલ કરવાના ગંભીર કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ?...
ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો
ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા જાનહાનિના બનાવોને રોકવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા એક મહિનાની વિશેષ ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમં?...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ : એકમાત્ર બચેલા વિશ્વાસ રમેશ આજે પણ આઘાતમાંથી બહાર નથી આવ્યા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાં સામેલ આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હત...
TMCમાં વધુ એક મોટો વિસ્ફોટ! કલ્યાણ બેનર્જીનો અભિષેક સામે ખુલ્લો બળવો, કહ્યું- ‘મમતા નક્કી કરે, હું કે અભિષેક?’
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સતત આંતરિક વિખવાદો અને નેતાઓના રાજીનામાઓનો સામનો કરી રહી છે. પક્ષમાંથી એક પછી એક મોટા નેતાઓ દૂર થઈ રહ્યા છે, ત્યારે હવે મમતા બેનર્જીના ?...