Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

news channel in india

4,464 stories

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે. મસ્જિદના ભોંયરાના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોની સાથે હવે જૈન સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. જૈન સમાજના આગેવાનો અને સંતોએ…

· 4 min read

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

દેશભરમાં મતદાર યાદીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં 59 કરોડથી વધુ મતદારોની માહિતીનું પુનઃ ચકાસણી કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે…

· 4 min read

જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત

જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત…

· 3 min read

કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભાગની માલિકીની આ કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે ખેતી કરવામાં…

· 4 min read

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : હવે CP, SP અને PI દરરોજ 2 કલાક સાંભળશે જનતાની ફરિયાદો, અરજીઓના નિકાલ માટે નક્કી થઈ સમયમર્યાદા

ગુજરાતમાં પોલીસ અને જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ…

· 4 min read

મિડલ ઈસ્ટમાં વધતા દરિયાઈ હુમલાઓથી ચિંતા, ભારતીય નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતનું અમેરિકાને કડક સંદેશ

મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ…

· 4 min read

સરકારના નવા નોટિફિકેશન બાદ ઈંધણ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર, આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે નવી ગાઈડલાઈન

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ તથા વિતરણ વ્યવસ્થાને વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી હાઈ-સ્પીડ ડીઝલ (HSD) અને મોટર સ્પિરિટ (પેટ્રોલ)ના વેચાણ…

· 4 min read

અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક વર્ષ…

· 4 min read

અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો

12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઓફ કર્યા…

· 4 min read

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચાર ધામ યાત્રાથી પરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચાર ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ બીમાર પડી હતી. તેમની તબિયત બગડતાં કરવામાં આવેલા ટેસ્ટમાં કોરોના…

· 4 min read