Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

news channel in india

4,465 stories

બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય

બારડોલી પાસે સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે. મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશે. સુરત જિલ્લામાં બારડોલી નજીક ધોરીમાર્ગ પર ઉવા ગામ પાસે મહારાષ્ટ્રના પ્રવાસીઓની બે બસને અકસ્માત નડતાં આગ…

· 1 min read

બિહારના મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ, 10થી વધુ દર્દીના મોતની આશંકા

દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડમાં 21 લોકોના મોતની ઘટના બાદ હવે બિહારના મુઝફ્ફરપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. શહેરના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રસાદ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ગુરુવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા…

· 4 min read

ATF Price Stabilization Fundને મંજૂરી : એરલાઇન્સને ₹10,000 કરોડની રાહત, 77 લાખ નોકરીઓ સુરક્ષિત રહેવાની આશા

પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને તેના કારણે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં થયેલા જંગી વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ATF Price Stabilization Fund સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ…

· 5 min read

અંડર-18 એશિયા કપમાં ભારતનો ઐતિહાસિક વિજય : સિંગાપોરને 25-0થી હરાવી સેમિફાઇનલમાં એન્ટ્રી

ભારતીય મહિલા હોકી ટીમે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભાનો પરચો લહેરાવ્યો છે. અંડર-18 એશિયા કપ 2026માં ભારતની જુનિયર મહિલા હોકી ટીમે સિંગાપોર સામે 25-0ના વિશાળ અંતરથી જીત મેળવીને ટુર્નામેન્ટમાં પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે. પૂલ Aની આ…

· 3 min read

ડીકે શિવકુમારે લીધા કર્ણાટકના CM પદના શપથ, જી. પરમેશ્વર બન્યા નાયબ મુખ્યમંત્રી

કર્ણાટકના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારએ બુધવારે લોકભવન ખાતે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી. પરમેશ્વરએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના…

· 4 min read

ગુજરાતમાં દેશનું પ્રથમ સર્વિસ કમિશનરેટ બનશે : CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઐતિહાસિક નિર્ણય

ગુજરાત સરકારે સેવા ક્ષેત્ર (Service Sector)ના વિકાસ માટે દેશભરમાં પ્રથમ વખત એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં અલગ સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત…

· 4 min read

ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલો : પટનામાં પથ્થરમારો અને તોડફોડ, ફાયરિંગના દાવાને પોલીસે નકાર્યો

બિહારની રાજધાની પટનાના મુસલ્લાહપુર હાટ વિસ્તારમાં આવેલા જાણીતા શિક્ષક અને યુટ્યુબ એજ્યુકેટર ખાન સરના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર મંગળવારે મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જી દીધી છે. ઘટનાના વિરોધમાં બુધવારે સવારે…

· 3 min read

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય તિરંગાનું અપમાન! ફ્રિસ્કો સિટી હોલ બહાર ધ્વજ ફાડવાનો વીડિયો વાયરલ

ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ દેશની એકતા, ગૌરવ, બલિદાન અને રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે. આવા સમયે જ્યારે વિદેશી ધરતી પર તિરંગાનું જાહેરમાં અપમાન કરવામાં આવે છે, ત્યારે વિશ્વભરમાં વસતા ભારતીયોમાં સ્વાભાવિક રીતે જ ભાવનાત્મક પ્રતિક્રિયા જોવા મળે…

· 4 min read

બારડોલી બસ અગ્નિકાંડ : DNA ટેસ્ટથી 7માંથી 6 મૃતકોની ઓળખ, તમામ મહારાષ્ટ્રના રહેવાસી

સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ પલટી ખાઈ જતાં તેમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 7 મુસાફરોના…

· 4 min read

સુરતમાં ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ : ઓનલાઇન ફ્રોડ નેટવર્ક સામે મોટું એક્શન, 70 આરોપીઓ ઝડપાયા

ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓના વધતા બનાવો વચ્ચે સુરત સાયબર ક્રાઇમ સેલે મોટું અભિયાન શરૂ કરીને સાયબર ઠગો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાર્યરત સાયબર સ્કેમ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ શરૂ કર્યું છે.…

· 3 min read