Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

news channel in india

4,465 stories

પશ્ચિમ બંગાળ ફાલ્ટા બેઠક પર ફરી મતદાન : કડક સુરક્ષા વચ્ચે વોટિંગ, 24 મેે પરિણામ

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર આજે ફરી મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. આ બેઠક પર અગાઉ 29 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં મદરેસાઓ માટે મોટો નિર્ણય : હવે ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત, સરકારનો ઐતિહાસિક પગલું

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતાં તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત બનાવ્યું છે. આ અંગે મદરેસા શિક્ષણ નિયામક દ્વારા 19 મે 2026ના રોજ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. નવા આદેશ અનુસાર, અગાઉના તમામ નિયમો…

· 3 min read

વિદેશ પ્રવાસ પછી PM મોદીએ બોલાવી તાત્કાલિક બેઠક, તમામ મંત્રીઓને દિલ્હીમાં રહેવા આદેશ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના G7 શિખર સંમેલનના વિદેશ પ્રવાસ પરથી પરત ફરતા જ દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે. આ બેઠકને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે તમામ…

· 3 min read

વ્યારા કુંભારવાડના રહીશોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ!

વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન પત્ર આપ્યું છે. આક્ષેપ છે કે સીટીસર્વે નં. ૩૧૩૩ માં ગેરકાયદેસર રીતે રહેતા વિધર્મીઓ અને તેમના મળત્યાઓ (સંજય શાહ અને ભરતેશ શાહ) દ્વારા સ્થાનિકોની…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર હિસાબ સમિતિ (PAC)ના ચેરમેન તરીકે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સમિતિની જવાબદારી મળતા નડિયાદ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને આવકારવામાં…

· 2 min read

વન નેશન, વન ઈલેક્શનને ગુજરાત સરકારનો સંપૂર્ણ ટેકો, હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીઓ સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ મુદ્દે ગુજરાત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું…

· 3 min read

મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ઈંધણ બચત પર ભાર : સંસદીય સમિતિઓને દિલ્હી બહાર પ્રવાસ ટાળવાની સૂચના

મધ્ય પૂર્વમાં યુદ્ધની શક્યતા અને ઊર્જા સંકટની આશંકાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા ઈંધણ બચત માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ સંદર્ભમાં સંસદીય સમિતિઓને પણ અનૌપચારિક રીતે સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય તેટલી બેઠકો દિલ્હી…

· 3 min read

ડાંગ બન્યું ગુજરાતનું ‘સ્ટ્રોબેરી હબ’ : પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવકમાં ઐતિહાસિક ઉછાળો

ગુજરાતના સરહદી અને ડુંગરાળ જિલ્લા ડાંગ જિલ્લો, ગુજરાત આજે કૃષિ ક્ષેત્રે એક નવી ઓળખ સાથે ઉભરી આવ્યો છે. પ્રાકૃતિક ખેતી, અનુકૂળ હવામાન અને સરકારની સહાય યોજનાઓના કારણે ડાંગ હવે રાજ્યનું ‘સ્ટ્રોબેરી હબ’ બની રહ્યું છે. ખેડૂતોની આવકમાં વધારો અને ઉત્પાદન…

· 4 min read

‘કોકરોચ જનતા પાર્ટી’ શું છે? સોશિયલ મીડિયા પરથી ઊભી થયેલી નવી ડિજિટલ રાજકીય લહેર ચર્ચામાં

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ‘કોકરોચ જનતા પાર્ટી’ નામ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સાંભળવામાં મજાક જેવી લાગતી આ પહેલ હવે એક મોટા ડિજિટલ સમુદાયમાં બદલાઈ ગઈ છે, જે પોતાની જાતને ‘બેરોજગાર’ અને ‘આળસુ’ યુવાનોનો અવાજ ગણાવે છે. આ…

· 4 min read

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી રફ્તારમાં : 670 એકમો શરૂ, મધ્યપૂર્વ સંકટ બાદ રાહત

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની અસરથી ઊભી થયેલી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇનની અવ્યવસ્થાએ ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ભારે અસર કરી હતી. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું છે કે…

· 3 min read