અમિત શાહ : કેન્દ્ર સરકારના પ્રયત્નથી બસ્તર સહિત 12 રાજ્યો નક્સલમુક્ત બની, વિકાસ તરફ આગળ વધ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ લોકસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, દેશ લાંબા સમયથી લાલ આતંક (નક્સલવાદ)થી પીડિત હતો અને તેની અસર 12 રાજ્યોમાં જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ‘નક્સલમુક્ત ભારત’ના સપનાને સાકાર કરવા સતત કાર્યરત છે. બસ્તર…










