ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં હૂતી બળવાખોર આતંકવાદી જૂથના લશ્કરી મથકો પર હુમલો કર્યો છે. ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો નિશાન બનાવ્યા બાદ જ આ હુમલો કર્યો હતો. આ હુમલા યમનના રસ ઈસા અને હોદ?...
UPI પેમેન્ટ કરવું છે? તો એની માટે ઇન્ટરનેટની જરૂર નથી, આ રીતે એક જ ક્લિકમાં થઇ જશે ટ્રાન્ઝેક્શન
હાલના ડિજિટલ યુગમાં મોટાભાગના દરેક લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હોય છે. જેમાં ઘણી વાર ઈન્ટરનેટ કામ ન કરવાથી પેમેન્ટ અટકતું હોય છે. આવા સમયે NPCIની સર્વિસનો ફાયદો લઈ શકાય છે. જેમાં યુપીઆઈ યુઝર્સને ઈ?...
કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, દરેકને મળશે કન્ફર્મ ટિકિટ
રેલવે મંત્રાલય કુંભ મેળાને લઈને તૈયારીઓમાં લાગી ગયુ છે. જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક મેળાવડા માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ મા...
અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ગઈ કાલે આ મંચ પરથી કેટલીક અજૂગતી વાતો સાંભળી. હું ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગુ છુ...
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ એવોર્ડ ફિલ્મોમાં તેમના યોગદાન બદલ આપવામાં આવશે. https://twitter.com/ANI/status/1840609782450819251 કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈ?...
ભાવનગર જિલ્લાની જીવા દોરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો
પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા . પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિ?...
ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ નડિયાદની ૮૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,નડિયાદની ૮૨ મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. આ સભામાં પ્રમુખ તરીકે પીપળાવ ગામ વિકાસ મંડળી તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઇ પટેલની પ્રમુખ તરીકે વરણી ક...
જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકાર?...
ભાવનગરના એક જ માલિકના ૪૧ ઘેટાં બકરાં મરી જતા તંત્ર થયુ દોડતું
ગરીબપૂરા ગામે ૪૧ ઘેટાં બકરા ના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું થયું હતું , સ્થળ પર તપાસ કરતા લાલાભાઈ સિદિભાઈ ના માલિકી ના ૩૯ ઘેટાં અને બે બકરાં મરવાની વિગત મળી હતી , પ્?...