અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત, બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતમાં બંને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા અને ચીને બંનેએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા ?...
S-400 અને આયર્ન ડોમ નહીં આ છે વિશ્વની સૌથી બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ, આ બે દેશ કરે છે તેનો ઉપયોગ
ભારતીય સેનાની તાજેતરની કામગીરી સાથે વૈશ્વિક વાયુ સંરક્ષણ ટેકનોલોજીની તુલનાત્મક સમજ પણ આપે છે. તમે ત્રણ અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું ઉદ્દાહરણ આપ્યું છે – ડેવિડ્સ સ્લિંગ, આયર્ન ડોમ અને THAA...
કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી તેની 14 વર્ષની ભવ્ય રેડ-બોલ કારકિર્દીનો અ?...
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન ઓપરેશન સિંદૂર પછીનું તેમનું પ્રથમ જાહેર નિવેદન હશે. ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ...
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ
ઓપરેશન સિંદૂરની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાએ વિરાટ કોહલીને સલામી આપી હતી. આ વાત પરથી એ સિદ્ધ થાય છે કે વિરાટ કોહલી કેટલો મહાન ખેલાડી છે. વાસ્તવમાં, સેનાના ડીજીએમઓ રાજીવ ઘાઈ મીડિયાને ઓપરે?...
DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’
ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ, ભારતીય સેનાની રણનીતિ, સેનાની યોજનાઓ વગેરને લઇને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શું કહેવામાં આવ...
‘પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો’, ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો
ભારતની ત્રણેય સેનાઓના ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગ શરૂ થઈ હતી. જેમાં ઓપરેશન સિંદૂર વિશે વધુ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એર માર્શલ એકે ભારતીએ કહ્યું, "પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્?...
પાકિસ્તાનમાં ફરી 4.6 ની તીવ્રતાનો ભૂંકપ, અઠવાડિયામાં ત્રીજી વખત ધરા ધ્રૂજી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ સીઝફાયર થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિ?...
ભારત સરકારે માલદીવને કરી 50 મિલિયન ડોલરની સહાય, મુઈજ્જુએ કરી હતી અપીલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શન વચ્ચે ભારતે માલદીવને 50 મિલિયન ડોલરની સહાય કરી છે. મુઈજ્જુ સરકારે લોન સહાય માટે અપીલ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કર?...
આ યોજનામાં સરકાર દરરોજ આપી રહી છે 500 રૂપિયા, જાણો કોને મળે છે તેનો ફાયદો?
ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના વિવિધ વર્ગોમાં રહેતા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. દેશમાં આવા ઘણા લોકો છે. જેમની આજીવિકા પરંપરાગત વ્યવસાયો પર નિર્ભર છે. કેન્દ્ર સર?...