Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

oneindianews

8,886 stories

બનાસકાંઠામાં હાઈવે પર ભયાનક અકસ્માત: નંબર પ્લેટ વગરની લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કંસારી ગામ નજીક એક લક્ઝરી કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી પિલ્લર સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી…

· 2 min read

વાપી દમણગંગા નદી કેસ: મહિલાની ઓળખ બાદ ખુલાસો, પતિ અને મિત્રની ધરપકડ

વલસાડ જિલ્લાના વાપી નજીક દમણગંગા નદીમાંથી મળેલી અજાણી મહિલાની લાશના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પ્રાથમિક રીતે અજાણ્યા મૃતદેહ તરીકે મળેલી મહિલાની ઓળખ બાદ સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા વાપીના…

· 2 min read

છોટા ઉદેપુરમાં દીપડાનો હુમલો: 6 વર્ષની બાળકી પર હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ

છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં મોટી રાસલી ગામે 6 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, બાળકી ઉનાળુ વેકેશન દરમિયાન પોતાના…

· 2 min read

ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન: ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી

ગુજરાતમાં સાયબર ક્રાઇમ સામે કડક કાર્યવાહી કરતા રાજ્ય પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર…

· 3 min read

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા સહાય

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે. છેલ્લાં પખવાડિયા દરમિયાન દેશમાં ઘણાં ભાગોમાં વાવાઝોડાની સ્થિતિમાં વરસાદ સાથે પૂર તેમજ વીજળી પડવાથી દુર્ઘટનાઓ સર્જાઈ છે, જેમાં…

· 1 min read

વિરમગામમાં બુલડોઝર કાર્યવાહી: રાજ્ય ધોરીમાર્ગ-17ના ફોર-લેન પ્રોજેક્ટ માટે અતિક્રમણ દૂર

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહીવટીતંત્ર દ્વારા મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-17ને ફોર-લેન બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સરકારી અને ખાનગી મળી કુલ આશરે 4 હજાર ચોરસ મીટર જમીન પર થયેલા અતિક્રમણોને દૂર કરવામાં…

· 2 min read

કચ્છ: રાયધણપરમાં મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર કર્યો પૂર્વનિયોજિત હુમલો, વીજળી કાપીને પથ્થરમારો, 23 આરોપીઓની અટકાયત

કચ્છ જિલ્લાના રાયધણપર ગામમાં 30 મેની રાત્રે નાની બાબતને લઈને થયેલા ઝઘડા બાદ બાજુના વરનોરા ગામના મુસ્લિમ ટોળાએ હિંદુ સમુદાય પર સંગઠિત હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આરોપીઓએ પહેલા ગામની વીજળી કાપી નાખી અને ત્યારબાદ હથિયારો સાથે હુમલો…

· 2 min read

ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ: 1.09 લાખ કર્મચારીઓ સાથે પેપરલેસ પ્રોસેસ શરૂ

ગુજરાતના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા નિર્ણય અંતર્ગત રાજ્યમાં આજથી સત્તાવાર રીતે વસ્તી ગણતરી (Census)નો પ્રારંભ થઈ ગયો છે. આ વખતની ગણતરી અનેક રીતે ઐતિહાસિક છે, કારણ કે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ…

· 2 min read

AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના મામલે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે વડોદરા ‘AAP’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના…

· 2 min read

ખાખીમાં માનવતા: ગુજરાત પોલીસ બની પરિવાર, નવજાત સાથે મહિલા કેદીને મધ્યપ્રદેશ પહોંચાડી માનવીય મિસાલ સ્થાપી

ગુજરાત પોલીસની માનવતા અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ નડિયાદ જિલ્લા જેલમાં જોવા મળ્યું છે, જ્યાં એક મહિલા આરોપી માટે પોલીસ પરિવાર બનીને ઉભી રહી. નવજાત શિશુ સાથે મુશ્કેલીમાં મુકાયેલી આ સ્થળાંતરિત (માઇગ્રન્ટ) મહિલાને ગુજરાત પોલીસ દ્વારા તેના વતન મધ્યપ્રદેશ સુધી સુરક્ષિત…

· 2 min read