ભાજપની જીત બાદ બજારે ભરી ઉડાન, અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યા નિફ્ટી-સેન્સેક્સ: રોકાણકારોને 6 લાખ કરોડની કમાણી
3 ડિસેમ્બર 2023ના રોજ ત્રણ રાજ્યોમાં ભાજપને પ્રચંડ જીત મળી, જેની અસર આગલા દિવસે શેર બજારમાં પણ જોવા મળી. સોમવાર (4 ડિસેમ્બર 2023)ના રોજ બજાર ખુલતાની સાથે જ બંને સૂચકાંક રેકોર્ડ બ્રેક ઊંચા સ્તરે આવી ગ?...
પક્ષ બનશે સમૃદ્ધ,જ્યારે જન-જન બનશે કુશળ
તાપી જિલ્લા તાલુકા પંચાયત પ્રશીક્ષણ વર્ગ માં સત્ર વક્તા તરીકે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નિલ રાવ "કુશળ જન પ્રતિનિધિ" વિષય પર વકતવ્ય આપવાનો અવસર પ્રાપ્ત થયો. સત્ર અઘ્યક્ષ શ્રી સુહાગભાઈ ?...
શિયાળાનો કાતિલ પ્રારંભ, રશિયાના આ રાજ્યમાં તાપમાનનો પારો -50 ડિગ્રીથી પણ નીચે ગગડયો
ડિસેમ્બર મહિનાની શરુઆત સાથે જ દુનિયાના મોટાભાગના દેશોમાં ઠંડી શરુ થઈ ગઈ છે. જોકે રશિયાના સાઈબેરિયા વિસ્તારની ઠંડીની વાત જ અલગ છે. આ દુનિયાના સૌથી ઠંડા વિસ્તારો પૈકી એક છે અને ડિસેમ્બર મહિના?...
કેનેડાથી મોહભંગ? ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમાં 40 ટકાનો જંગી ઘટાડો
ભારતીય વિદ્યાર્થીઓ માટે ફેવરિટ ગણાતા કેનેડાને હવે ભારત સાથે દુશ્મની કરવાનુ મોંઘુ પડી રહ્યુ છે.ભારતમાંથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મીડિય?...
જાણો કોણ છે મલ્લિકા સાગર? જે WPL 2023 ઓક્શનમાં મહિલા ક્રિકેટરોની હરાજી કરશે
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી ટૂંક સમયમાં મુંબઈમાં થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કાર્યવાહીની અધ્યક્ષતા માટે મહિલા હરાજી કરનાર (ઓક્શનર) ને નિયુક્ત કર્યા છે. આ પ્?...
પાકિસ્તાનમાં સંતાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકીનુ મોત, ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી દેવાયા
પાકિસ્તાનમાં લપાઈ છુપાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનુ મોત થયુ છે.લખબીર સિંહ જરનૈલ સિંહ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ભારતના ?...
ઋતિક રોશનની સાથે સ્ક્રીન શેયર કરતી નજરે આવશે દીપિકા, ફિલ્મ ‘ફાઈટર’નો ફર્સ્ટ લુક આવ્યો સામે
દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગથી પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. બેક ટુ બેક આવી રહેલી તેની ફિલ્મો પણ આ વાતનો પુરાવો છે કે તે પોતાના કામને કેટલુ મહત્વ આપે છે. હવે તેની અપકમિંગ ફિલ્મ ‘ફાઈટર’ન?...
વડાપ્રધાન મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા, PM ઇન્દિરા બાદ અનેક ગણો મોટો તફાવત
પાછલા 6 દશકાની વાત કરીએ તો વર્ષ 2022 ભારતનું સહુથી શાંતિપૂર્ણ વર્ષ રહ્યું છે. મતલબ જ્યારથી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા, તે વર્ષથી લઈને અત્યાર સુધીમાં 2022 એવું વર્ષ છે જેમાં દેશભરમાં સ...
સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના CCTV સામે આવ્યા
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની હત્યા સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ?...
નેતન્યાહૂ પર આવી નવી મુસીબત, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભ્રષ્ટાચાર કેસમાં ફરી સુનાવણી શરૂ
ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધને 2 મહિના થવા આવ્યા છે, હમાસે શરૂ કરેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)ના આદેશ બાદ ઈઝરાયેલી સેના હમાસ હુમલાખોરો પર હાવી બની ગઈ છે, તો બીજીતરફ યુદ્?...