Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

oneindianews

8,888 stories

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને શાંતિ અને સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે ફોન પર વાતચીત કરી. આ વાતચીત દરમિયાન બંને દેશોએ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા…

· 3 min read

ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીકરીઓના મોત થયાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ…

· 3 min read

અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલએ કન્ટેન્ટ ક્રિએટરોને આપ્યો પ્રેરક સંદેશ

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહનઆપવા બદલ અભિનંદન - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું…

· 2 min read

‘ગોગોઇ-ખેડાને પ્રેસ કૉન્ફરન્સ માટે સામગ્રી પાકિસ્તાનથી મળી’ : આસામ સીએમનો ચોંકાવનારો દાવો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગુવાહાટીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે આસામ વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પાકિસ્તાન સીધી દખલગીરી કરી રહ્યું છે. સરમાએ દાવો કર્યો કે પવન ખેરા અને ગૌરવ ગોગોઈ દ્વારા…

· 3 min read

આસામ સીએમની પત્ની પર ત્રણ પાસપોર્ટનો આરોપ : કોંગ્રેસના દાવાની ખુલી પોલ, સચ્ચાઈનો થયો ખુલાસો

આસામમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં માત્ર ચાર દિવસ બાકી હતા ત્યારે રાજકીય માહોલ અચાનક ગરમાયો, જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ 5 એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સ કરીને હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની રિનીકી ભુયન શર્મા પર ગંભીર આરોપો લગાવ્યા. ખેડાએ દાવો…

· 5 min read

મહેમદાવાદ તાલુકામાં રાજકીય ફેરફાર : પર્બતસિંહ ડાભી 50 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પર્બતસિંહ ડાભી આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. નડીયાદ ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ…

· 2 min read

નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો

ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં જણાવાયું હતું કે આ કેસરીયો…

· 1 min read

પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરશે

દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં જીત મેળવવા માટે પૂરેપૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. પાર્ટીના ટોચના નેતાઓ આજે વિવિધ રાજ્યોમાં જનસભાઓ અને…

· 2 min read

ડોનાલ્ડ ટ્રમ્પની ચોંકાવનારી પોસ્ટ બાદ ઈરાન સાથે તણાવની આશંકા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર કરવામાં આવેલી તાજેતરની પોસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઉભી કરી છે. ટ્રમ્પે પોતાના સંદેશમાં મંગળવારે Iranમાં “પાવર પ્લાન્ટ ડે” અને “બ્રિજ ડે” એકસાથે થવાની વાત કરી હતી, સાથે જ…

· 2 min read

યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન : કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે

કેરળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભામાં કોંગ્રેસ, Left Democratic Front (LDF) અને United Democratic Front (UDF) પર આકરા પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંજોગોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા.…

· 3 min read