ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ્રસ્તાવ પણ ઠુકરાવ્યો
વિશ્વભરના રાજનૈતિક અને સલામતી પરિસ્થિતિને હલચલમાં મૂકનાર ઇરાન-અમેરિકા-ઈઝરાયલ સંઘર્ષ સતત ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા 26 દિવસથી ગલ્ફ અને મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ અને સૈન્ય હિંસા વધતી રહી છે. અત્યાર સુધી અનેક જાનહાનિ, ઔદ્યોગિક અને ઐતિહાસિક નુકસાન થયું છે, છતાં…










