Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 30°C

oneindianews

8,890 stories

મધ્ય-પૂર્વ સંઘર્ષ વચ્ચે UAEથી 2 LPG જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ આગળ વધ્યા

મધ્ય-પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ઉભી થયેલી શિપિંગ કટોકટી વચ્ચે ભારત માટે ઊર્જા પુરવઠા અંગે ચિંતા વધી રહી હતી. જોકે આ પરિસ્થિતિમાં રાહતરૂપ સમાચાર આવ્યા છે. United Arab Emiratesમાંથી બે LPG કેરિયર જહાજો અને Saudi Arabiaમાંથી એક ક્રૂડ…

· 3 min read

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે : સુપ્રીમ કોર્ટ

ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ ધર્મ પરિવર્તન સંબંધિત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ ધર્મ સ્વીકારે છે, તો તેને અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો…

· 3 min read

પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન – “કોઈ અછત નથી”

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે લોકોમાં ભારે પેનિક જોવા મળ્યો છે. છેલ્લા એક દિવસથી રાજ્યભરના પેટ્રોલ પંપો પર ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. અફવાઓના કારણે લોકો જરૂરીયાત કરતાં વધુ ઈંધણ…

· 3 min read

યુટ્યુબ વ્યૂઝનો કાળો બજાર! સેંકડો ડિવાઇસ પર ચાલી રહ્યું હતું મોટું કૌભાંડ, વીડિયો સામે આવ્યો

કૌભાંડ હવે ફક્ત પૈસા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ ડિજિટલ દુનિયામાં તેનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના આ યુગમાં, જ્યાં પ્લેટફોર્મ નવી ઊંચાઈએ પહોંચ્યા છે, ત્યાં છેતરપિંડીની પદ્ધતિઓ પણ એટલી જ અત્યાધુનિક બની ગઈ છે. આમાં…

· 3 min read

PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ તેઓ લોકસભામાં દેશની આર્થિક સ્થિતિ, આંતરરાષ્ટ્રીય તણાવ અને ઊર્જા સુરક્ષા…

· 2 min read

અમેરિકાના ટેક્સાસની વેલેરો રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, પોર્ટ આર્થરમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ જાહેર

યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસ રાજ્યમાં આવેલી અમેરિકાની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક વેલેરો એનર્જીની પોર્ટ આર્થર રિફાઇનરીમાં 23 માર્ચ, 2026ના રોજ સાંજે ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સાંજે લગભગ 7:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ…

· 3 min read

કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ

દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના અમેઝોન વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સોમવાર (23 માર્ચ)ના રોજ કોલંબિયાઈ વાયુસેનાનું એક હરક્યુલિસ C-130 વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 66…

· 3 min read

જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન

બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થા દ્વારા આજુબાજુનાં ૧૫ ગામોમાં ગ્રામવિકાસનું સફળ કાર્ય થયું છે. જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની સમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન રહ્યું છે. માત્ર કાર્યક્રમો અને કહેવાતી રીતે મહિલા સશક્તિકરણ કે ગ્રામ વિકાસની…

· 2 min read

ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ

ગુજરાતમાં ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને અનુરૂપ, રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સરકારની સર્વિસેસને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલના અમલથી નાગરિકોને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સર્વિસીસ મળી…

· 3 min read

ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા-પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે ગુજરાતના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જોવા મળી, પરંતુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ…

· 2 min read