Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

oneindianews

8,890 stories

ગુજરાતમાં UCC લાગુ : યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતાં જ 37 સંબંધો વચ્ચે નહીં થઈ શકે લગ્ન

ગુજરાતમાં તમામ ધર્મ, મજહબ અને સમુદાયો માટે કાયદાકીય સમાનતા લાવવા રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઈ છે. આ મહત્વપૂર્ણ પગલાં હેઠળ લગ્ન, છૂટાછેડા, નોંધણી અને ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ માટે એકસરખા નિયમો લાગુ કરવાના છે, જેથી…

· 4 min read

કેરળ ચૂંટણી 2026 : કેરળમાં ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં 39 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી સ્પષ્ટ થાય…

· 2 min read

ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વિરોધાભાસી મંતવ્યો સામે આવ્યા છે, જેને કારણે…

· 3 min read

પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી

ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં 'ધરતીના છોરું' અભિયાનમાં ચકલી માળાની ભેટ અપાઈ ત્યારે સંદેશો અપાયો કે, પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી રહેલી છે. 'ધરતીનાં છોરું' અભિયાન સંયોજક મૂકેશ પંડિતની ઉપસ્થિતિમાં ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં શિક્ષક પ્રકાશભાઈ પંચાલના સંકલન સાથે બેઠક…

· 1 min read

લોકભારતી સણોસરામાં મોરારિબાપુએ કર્યો પ્રાસંગિક ચિંતન સંવાદ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો. સંસ્થાનાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને આમ બેઠક લાભ મળ્યો. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ મુલાકાત લીધી હતી. મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો અને રામચરિત માનસમાં ત્રણ સખા સુગ્રીવ જે સુખની…

· 1 min read

ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા

આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો આરંભ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા શૈલપુત્રીની આરાધના કરી હતી. વહેલી સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખધ્વનિ અને જયકારાના ગૂંજતા સ્વરો વચ્ચે ભક્તો મોટી…

· 2 min read

કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ પર ઈરાનનો મિસાઈલ હુમલો

મધ્યપૂર્વમાં છેલ્લા લગભગ વીસ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગુરુવારે (19 માર્ચ) એક ગંભીર ઘટનાક્રમ સામે આવ્યો છે. ઈરાન એ કતારના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ હુમલાને કારણે…

· 2 min read

ગુજરાત ATSનો મોટો ઓપરેશન : ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સ લેબનો ભંડાફોડ, 2 આરોપી ઝડપાયા

ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતાં ઉત્તર પ્રદેશમાં ચાલતી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો ભંડાફોડ કર્યો છે. આ ઑપરેશનમાં મોટી માત્રામાં તૈયાર અને અર્ધતૈયાર ડ્રગ્સ, સાથે જ પ્રતિબંધિત કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે…

· 3 min read

ગુજરાત ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો: ₹2.90 કરોડની નકલી નોટો ઝડપી, સરકારના નામે ચાલતો રેકેટ બેનકાબ

ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરીને રાજ્યમાં ચકચાર મચાવી છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી નોટો ઝડપી પાડવામાં આવી છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે…

· 2 min read

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો : BHAVYA યોજના, કપાસ MSP અને નેશનલ હાઈવે 927 માટે મંજૂરી

આજે દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેશના ઔદ્યોગિક, કૌશલ્ય અને કનેક્ટિવિટી ક્ષેત્ર માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ દ્વારા ‘BHAVYA - ભારત ઔદ્યોગિક વિકાસ યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. BHAVYA યોજના: 100…

· 3 min read