શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રેષ્ઠ શાળા તરીકે જીલ્લા કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા
શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખેલમહાકુંભ 3.0 (2025-26)માં શ્રેષ્ઠ શાળા તરીકે જીલ્લા કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા જીલ્લા કક્ષાએ વિજેતા થવા બદલ રૂ. 75,000/– નો…










