સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે
સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે, આ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી આપશે. આગામી રવિવાર એટલે ?...
કપડવંજની મોના પટેલને બેસ્ટ મેકઅપનો એવોર્ડ
વડોદરા ખાતે યોજાયેલ દેશભરના મેકઅપ આર્ટિસ્ટોના એવોર્ડ સમારંભમાં કપડવંજની શિવશક્તિ સોસાયટીમાં રહેતાં મોના તૃષાર પટેલને ટીવી સીરીયલની પ્રખ્યાત અભિનેત્રી રૂપા ગાંગુલી (અનુપમા) ના હસ્તે બેસ...
મહાકુંભને લઇ ગંગાજળની શુદ્ધતા પર NGTનો સખ્ત આદેશ, કહ્યું ‘શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય પર…’
મહાકુંભ 2025 માટે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા ગંગાજળની શુદ્ધતા અને ઉપલબ્ધતા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. NGT એ પંચાયતી વિભાગને આદેશ આપ્યો છે કે મહાકુંભ દરમિયાન ગંગાજળની પર્યાપ્ત અને શ?...
હવે એરપોર્ટ પર મળશે 10 રુપિયામાં ચા, 20 રુપિયામાં સમોસા, આ એરપોર્ટ પર શરુ કરાયુ ઉડાન યાત્રી કાફે
નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’નું લોકાર્પણ કર્યું. આ પહેલનો ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સસ્તી બનાવવાનો...
‘મેં વો દિન નહીં ભૂલતા, જબ ઉન્હોંને…’, 100મી જન્મજયંતિ પર PM મોદીએ કર્યા અટલજીને યાદ, લખ્યો લાંબો આર્ટિકલ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે એટલે કે 25મી ડિસેમ્બરે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમની કવિતાઓની પંક્તિઓ યાદ કરી. PM મોદીએ લખ્ય?...
વિદેશમાં છુપાયેલા ભાગેડુંઓની હવે ખેર નહીં, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ‘ભારતપોલ’ના શ્રી ગણેશ
વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની હવે ખેર નહીં રહે કારણકે ભારતમાં ટૂંક સમયમાં ભારતપોલ શરૂ થવા જઇ રહ્યું છે. વિદેશમાં છુપાયેલા આરોપીના માહિતી મેળવવા અને રાજ્યોની પોલીસ વચ્ચે તાલમેલ મેળવવા CBIએ ભા?...
ખેડા જિલ્લા સહકારી સંઘની યોજાનારી ચૂંટણીમાં કુલ ૧૩ બેઠકો પૈકી આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
આગામી 4 થીજાન્યુઆરીએ વિવિધ વિભાગની પાંચ બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી ૪થી જાન્યુ આરીએ યોજાવાની છે,ત્યારે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા સંઘ પર સ?...
BRICSમાં ભારતે બતાવ્યો દબદબો: પાકિસ્તાનને મોટો ઝટકો, ચીનની ચાલાકી પણ કામ ન આવી
બ્રિક્સમાં સભ્ય પદ મેળવવાની અપેક્ષા રાખતાં પાકિસ્તાનને મોટો ઝટકો વાગ્યો છે. ભારતના આકરા વિરોધના કારણે પાકિસ્તાનને બ્રિક્સમાં સભ્ય પદ મળ્યુ નથી. વધુમાં તેને પાર્ટનર કંટ્રીની યાદીમાં પણ સ્...
શું છે ‘નો ડિટેશન્શન પોલિસી’? કેન્દ્ર સરકારે કેમ તેને હટાવવાનો લીધો નિર્ણય? આ પોલિસી બંધ થવાથી શિક્ષણ પર શું થશે અસર
સરકારે એક મોટો નિર્ણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થી...
TRAI ના નવા નિયમમાં ટેલિકોમ કંપનીઓને માત્ર Call અને SMS માટે રિચાર્જ વાઉચર આપવાનું ફરજિયાત કરાયું
TRAI (Telecom Regulatory Authority of India) દ્વારા અપડેટ કરેલા નિયમો મોબાઇલ સીમ વપરાશકર્તાઓ માટે વધુ લવચીકતા અને પસંદગીઓ લાવવા માટે બનાવવામાં આવ્યા છે. નવા નિયમોના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે: મુખ્ય સુધારાઓ: Voice Call અન?...