Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

oneindianews

8,878 stories

‘કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ બની ગઈ, તેના માટે પાર્ટી દેશથી ઉપર’, વંદે માતરમ્ વિવાદ પર BJPના પ્રહાર

દેશમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ પોતાના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના પ્રથમ બે અંતરા જ ગાવાની 1937ની જૂની નીતિ પર યથાવત રહેવાનો નિર્ણય કર્યો છે.…

· 5 min read

શ્રાવણમાં નકલી ઘી-માવો-પનીર સામે આરોગ્ય વિભાગ સખ્ત, પ્રફુલ પાનશેરિયાની નાગરિકોને ચેતવણી

શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ધાર્મિક પ્રસંગોને કારણે ફરાળી ખાદ્યસામગ્રી, ઘી, માવો, પનીર, દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સની માંગમાં વધારો થતો હોય છે. આ દરમિયાન ભેળસેળયુક્ત અને બનાવટી ખાદ્યસામગ્રીના વેચાણને રોકવા માટે ગુજરાતના આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી સઘન ચેકિંગ અભિયાન હાથ…

· 5 min read

વોશિંગ્ટન DCથી ટ્રેનમાં ન્યૂયોર્ક પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગપતિઓ અને ગુજરાતી સમુદાય સાથે કરશે સંવાદ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના સત્તાવાર પ્રવાસે છે. વોશિંગ્ટન DC ખાતે વિવિધ મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રેન મારફતે ન્યૂયોર્ક પહોંચ્યા છે. સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનમાં વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધીની તેમની…

· 6 min read

ગાંધીનગરમાં ₹1 કરોડની એમ્બરગ્રીસ સાથે એકની ધરપકડ, વાવોલના સપ્લાયરનું નામ ખુલતાં તપાસ તેજ

ગાંધીનગર શહેરમાંથી પ્રતિબંધિત અને અત્યંત કિંમતી ગણાતા એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેચાણનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ₹1 કરોડની કિંમત ધરાવતો એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે વાવોલ વિસ્તારમાં રહેતા અને મૂળ…

· 4 min read

અમદાવાદના નરોડા મુઠીયામાં સગીરાને 10મા માળેથી નીચે ફેંકવાનો આરોપ, છેડતી બાદ હુમલો; 2 આરોપી ઝડપાયા

અમદાવાદના નરોડા મુઠીયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવી બની રહેલી એક કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી એક સગીરાને નીચે ફેંકી દેવાઈ હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર…

· 2 min read

દર 18 વિદેશી પ્રવાસીમાં એક સારવાર માટે ભારત આવે છે: 2025માં 5.07 લાખ મેડિકલ ટૂરિસ્ટ, 2030 સુધી બજાર $16.2 અબજ થવાનો અંદાજ

ભારત હવે માત્ર ઐતિહાસિક સ્થળો, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ વિશ્વસ્તરીય સારવાર માટે પણ વિદેશી નાગરિકોની મોટી પસંદગી બની રહ્યું છે. વર્ષ 2025માં ભારતમાં આવેલા કુલ 91.5 લાખ વિદેશી પ્રવાસીઓમાંથી 5,07,244 લોકો ખાસ તબીબી સારવાર માટે આવ્યા…

· 6 min read

ભાવનગર નકલી દારૂકાંડ: ‘Royal Stag’ની બોટલમાં 38.59% મિથેનોલ, મૃત્યુઆંક વધ્યો; 21 સામે FIR, SMCની તપાસમાં મોટા ખુલાસા

ભાવનગર જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂના કાંડે ગુજરાતભરમાં ચકચાર મચાવી છે. ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડના નામે વેચવામાં આવેલા બનાવટી દારૂમાં જીવલેણ મિથેનોલ હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર સપ્લાય ચેઇનનો પર્દાફાશ કરવા પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ તપાસ તેજ કરી છે. 20…

· 6 min read

FSSAIની મોટી કાર્યવાહી : Zandu અને Amway સહિતની કંપનીઓએ ખાદ્ય ઉત્પાદનો પરથી ‘100% Pure’ જેવા દાવા પાછા ખેંચ્યા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ખાદ્ય અને પીણાંના ઉત્પાદનોના પેકેજિંગ તથા જાહેરાતોમાં કરવામાં આવતા ‘100% Pure’, ‘100% Natural’ અને તેના જેવા દાવાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. નિયમનકારી કાર્યવાહી બાદ Zandu Honey અને Amway India સહિત અનેક…

· 5 min read

શ્રીનગરની પહેલી મુલાકાતે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરેનું મોટું નિવેદન, ‘જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ’

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોતાની પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત દરમિયાન ગોરે કહ્યું કે “જમ્મુ અને કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ છે” અને કાશ્મીરની સુંદરતાની પણ પ્રશંસા કરી…

· 5 min read

નવસારીના ઓંજલ બીચ પર મેગા ડિમોલિશન, આસારામ આશ્રમના કબજામાંથી 6,000 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ઓંજલ દરિયાકિનારે સરકારી જમીન પર થયેલા કથિત ગેરકાયદે દબાણ સામે જિલ્લા વહીવટી તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરી આસારામ આશ્રમ સાથે સંકળાયેલા દબાણમાંથી આશરે…

· 4 min read