Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

oneindianews

8,878 stories

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે એકતા નગરની મુલાકાત લીધી, સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ યોગદાનથી થયું પરિચિત

ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી અને ભારતના લોખંડી પુરુષ સરદાર…

· 4 min read

ટેલિકોમ અને ડિજિટલ ટેકનોલોજીમાં ભારત-બ્રાઝિલની મોટી ભાગીદારી, BRICS બેઠકમાં કરાર

ભારત અને બ્રાઝિલે ટેલિકોમ્યુનિકેશન તથા માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (ICT) ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. પુણેમાં યોજાયેલા BRICS ICT Track દરમિયાન થયેલો આ કરાર બંને દેશો વચ્ચે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સુરક્ષા,…

· 7 min read

ગુજરાતના યાત્રાધામોમાં રોપ-વેનો વધતો ક્રેઝ : 2025-26માં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ માણી ‘ઉડન ખટોલા’ની સફર

આસ્થા, પ્રવાસન અને આધુનિક સુવિધાનો અનોખો સંગમ બનેલા ગુજરાતના ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેને યાત્રાળુઓનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના આ ત્રણ મુખ્ય યાત્રાધામો ખાતે કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લાભ લીધો છે. તેમાં…

· 5 min read

વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સમક્ષ CM ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું ગુજરાતનું ગ્લોબલ વિઝન, AI અને ગિફ્ટ સિટી પર ખાસ ભાર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું વૈશ્વિક વિઝન રજૂ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક મૂડીના મહત્વપૂર્ણ…

· 5 min read

વંદે માતરમ્ પર શર્મિલા ટાગોરના નિવેદન પર કંગના રનૌતનો પ્રહાર, ‘હિન્દુ-મુસ્લિમ માનસિકતામાંથી બહાર નીકળો’

રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને લઈને બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર અને ભાજપ સાંસદ-અભિનેત્રી કંગના રનૌત વચ્ચે વૈચારિક મતભેદ સામે આવ્યો છે. શર્મિલા ટાગોરે ‘વંદે માતરમ્’ના સંપૂર્ણ પાઠમાં આવતા ધાર્મિક સંદર્ભોને લઈને એકેશ્વરવાદી સમુદાયોની મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં કંગના…

· 5 min read

અમદાવાદ : નિકોલમાં નકલી વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, કેમિકલ-ફ્લેવરથી તૈયાર થતો બ્રાન્ડેડ દારૂ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂ તૈયાર કરીને વેચવાના આરોપમાં એક શખ્સને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે…

· 6 min read

Surat Ragging Case : સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા પર બે પૂર્વ વિદ્યાર્થિનીઓના ગંભીર આક્ષેપ, ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું હતું

સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલા ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે તેમના સામે બે પૂર્વ મેડિકલ વિદ્યાર્થિનીઓએ અત્યંત ગંભીર આક્ષેપો…

· 7 min read

જયપુરમાં ‘શાળા ઠીક કરો’ અભિયાન પર બબાલ: CJPના આશુતોષ રાંકા અને કાર્યકરોને ગામલોકોએ ધક્કા મારી તગેડ્યા

રાજસ્થાનમાં સરકારી શાળાઓની સ્થિતિને લઈને શરૂ કરવામાં આવેલા CJPના ‘School Thik Karo’ અભિયાન વચ્ચે જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં મોટો વિવાદ સર્જાયો છે. સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચેલા Cockroach Janta Party (CJP)ના કો-કન્વીનર અને પ્રવક્તા આશુતોષ રાંકા તથા તેમના સાથીદારોનો…

· 5 min read

પાકિસ્તાન માટે શરમજનક દાવો! UAE હોટલે ભારતીયોને રાખ્યા, પાકિસ્તાનીઓને બહાર રાખ્યા

સંયુક્ત આરબ અમિરાત (UAE)માં પાકિસ્તાની પ્રવાસીઓ સાથે કથિત ભેદભાવનો મુદ્દો હવે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી સુધી પહોંચ્યો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના પૂર્વ સ્પીકર અને હાલના સાંસદ અસદ કૈસરે દાવો કર્યો છે કે UAEમાં ફ્લાઇટ રદ થયા બાદ તેમને તથા અન્ય કેટલાક…

· 4 min read

કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરની મુશ્કેલી વધી: દુષ્કર્મ પીડિતાની ઓળખ છતી કરવાના કેસમાં FIR રદ કરવાની હાઈકોર્ટની ના, હવે ટ્રાયલનો સામનો કરવો પડશે

ગુજરાત કોંગ્રેસના નેતા પ્રગતિ આહીરની કાનૂની મુશ્કેલીઓ વધી શકે છે. રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ વિસ્તારમાં છ વર્ષની બાળકી સાથે બનેલી ગંભીર દુષ્કર્મની ઘટના બાદ પીડિત પરિવારની મુલાકાત દરમિયાન સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા ફોટા અને વીડિયો અંગે નોંધાયેલી FIRને રદ કરાવવાના…

· 5 min read