Skip to content
બુધવાર, નવેમ્બર 4, 2026 Ahmedabad 26°C

oneindianews

8,892 stories

IPL 2025 પહેલા કેપ્ટનોની બલ્લે-બલ્લે, આ નિયમના કારણે હવે નહીં લાગે બેન

BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન માટે રમવાના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં સૌથી મોટો એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ ઓવર-રેટ સાથે સંબંધિત છે જેના કારણે કેપ્ટનોને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. BCCIએ…

· 2 min read

ભરૂચના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું.હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ ભૃગુ, જે સાત મહાન ઋષિઓ પૈકી એક હતા, તેમણે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળને "ભૃગુકચ્છ" તરીકે ઓળખવામાં આવતું. સમયાંતરે, ‘ભૃગુકચ્છ’ શબ્દ…

· 8 min read

ભારત ફીલીપાઈન્સનો બ્રહ્મોસ મિસાઇલ્સ સોદો, બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્ત્વનું પગલું છે

અહીં યોજાયેલા રાયસીના ડાયલોગમાં ભાગ લેતાં ફીલીપાઈન્સના વિદેશ મંત્રી એનરિકે મેના લોએ ભારત ફિલિપાઇન્સના બ્રહ્મોસ મિસાઇલ સોદાને બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્વનું પગલું રહ્યું હતું. આ સાથે આ કરારો અંગે બોલતાં તેઓએ વિવિધ સંરક્ષણ ક્ષેત્રોમાં સ્થપાનારા બંને દેશોના સહકાર અંગે…

· 2 min read

ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે અને ફુગાવો ઊંચે જશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં  પ્રકાશિત એક લેખમાં  મત વ્યકત કરાયો હતો. સંપૂર્ણ સ્તરની ટેરિફ વોરથી અમેરિકામાં ફુગાવામાં…

· 2 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાવળિયાળી ઠાકરધામમાં હુડો રાસે સર્જ્યો વિક્રમ

તીર્થસ્થાન નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હુડો રાસે વિક્રમ સર્જ્યો છે. બાવળિયાળી ઠાકરધામમાં રામબાપુનાં નેતૃત્વ સાથે ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે કલાકારોની ઉપસ્થિતિમાં અનોખો સાંસ્કૃતિક ઉપક્રમ યોજાઈ ગયો. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ…

· 2 min read

સરકારી ભરતીને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ નોકરી માટે વય મર્યાદામાં કર્યો વધારો

ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે ખેલ સહાયકની…

· 3 min read

દમણગંગા નદી કિનારે બિરાજમાન નિખિલેશ્વર મહાદેવ, ગુજરાતનું એકમાત્ર ઓમ આકારનું શિવ મંદિર

દેશમાં ભગવાન ભોળાનાથના અનેક મંદિરો આવેલા છે દરેક મંદિર પાછળ કોઈ રોચક ઈતિહાસ જોડાયેલો હોય છે અથવા તે મંદિરમાં કંઈક વિશેષતા હોય છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં દમણગંગા કિનારે મહાદેવજીનું મંદિર આવેલુ છે આ…

· 5 min read

વાલોડ તાલુકાના ભીમપોર ગામના સરપંચ દ્વારા વ્યસન મુક્તિ માટે શાળામાં અભિયાન તો શરૂ કર્યું પણ ગામમાં વેચાતા દેશી દારૂના વેચાણ નું દુષણ ક્યારે બંધ કરાવશે..

ભીમપોર ગામના સરપંચ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટેના બેનરો મારીને વ્યસન મુક્તિ માટેનું અભિયાન તો શરૂ કર્યું પણ પોતાના જ ગામમાં મોટા પાયે દેશી દારૂનું વેચાણ થાય છે આવા દેશી દારૂ ના અડ્ડાઓ બંધ કરાવવા માટેનું અભિયાન ક્યારે…

· 2 min read

મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે નારી સંમેલન યોજાયું

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સયુંક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ડો.બાબા સાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમેલન યોજાયું હતું. જેમાં પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ…

· 1 min read

પાટણ જિલ્લામાં વોટર શેડ યાત્રા રથ નું ભવ્ય આયોજન જળ સંચય માટે જનજાગૃતિ અભિયાન

આ રથયાત્રાનું ઉદ્દેશ્ય જળ સંચય જલ સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના સદ્ઉપયોગ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનું હતું. ગાગલાસણ અને સહેસા ગામ ખાતે આ રથયાત્રા પહોંચતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ અને ગ્રામપંચાયતના પ્રતિનિધિઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ…

· 2 min read