કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવતાં ભાવિક શ્રદ્ધાળુઓની સલામતી એક રીતે સ્થાનિક તંત્ર માટે પડકાર રૂપ છે. સાધુ સંતો અને અખાડા સાથે કરોડો…










