Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

ડોલવણ તાલુકામાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર

ડોલવણ તાલુકામાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર

ડોલવણ થી ઉનાઈ જતા હાઈવે પર ડોલવણ ડુંગરી ફળિયામાં બનાવવામાં આવેલ બે ગરનાળા ના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેની નોંધ ડોલવણ તાલુકા SO ને થતા આ ગરનાળા તોડીને પાછા નવા બનાવવા માટે ઓર્ડર કરવામાં આવશે એવું SO દ્રારા જણાવવામાં આવ્યું છે.

આ ગરનાળાના કામ આકાશ જી ચૌધરી નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે.

ડૉલવણ તાલુકામાં આવા કેટલાય વિકાસના કામોમાં હલકી કક્ષાનો માલ સામાન વાપરવામાં આવ્યો હશે તેની તપાસ અધિકારીઓ કરશે કે નહીં તે જોવાનું રહ્યું..

 

 

 

 

રિપોર્ટર- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.