Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

oneindianews

8,888 stories

નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી

નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે જવાબદારી અદા કરી રહયા છે. ગુજરાત અને ભારત…

· 1 min read

વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ખેડા જિલ્લા પંચાયત ભવન, નડિયાદ ખાતે વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શનમાં આ સર્જાનાત્મક રંગોળી બનાવવામાં આવી. શિક્ષણવિદ…

· 1 min read

નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્વક અધિકારી, કર્મચારી, બાળકો અને પરિવારજનો જોડાયા હતા. આ પ્રસંગે નિમિત્તે એસ.આર.પી, ગ્રુપ-૦૭ ની પ્રાથમિક શાળાના…

· 1 min read

નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો

આગામી ૧૯૪મા સમાધી મહોત્સવ, અંતર્ગત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ સવારે કરવામાં આવ્યો. પ.પૂ મહંત રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાન નો આરંભ કરાવ્યા પછી શ્રી સંતરામ મંદિરના સ્વયંસેવકો અને…

· 1 min read

નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો

મધરકેર શાળા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથી મહેમાન તરીકે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા એસપી રાજેશ ઘડિયા, ડીઇઓ રાવલ, સુમિતભાઈ, અવનીશભાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.…

· 2 min read

આજથી દેશના આ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, લગ્ન અને લિવ-ઈન રજિસ્ટ્રેશન થશે ફરજિયાત

ઉત્તરાખંડ માટે આ દિવસ ઐતિહાસિક બની ગયો છે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. દેવભૂમિ તરીકે પ્રખ્યાત ઉત્તરાખંડના આ નિર્ણયથી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મુખ્ય મુદ્દા: UCC લાગુ…

· 4 min read

ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં સ્નાન કરશે, સીએમ યોગી પણ પ્રયાગરાજ પહોંચશે

પ્રયાગરાજમાં યોજાતા ભવ્ય મહાકુંભ 2025 માટે વિભિન્ન પ્રવૃત્તિઓ અને આયોજનની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે, અને આ ભવ્ય શ્રદ્ધા અને આયોજનમાં દેશ-વિદેશના લોકો ભાગ લઈ રહ્યા છે. મુખ્ય હાઇલાઇટ્સ: 13…

· 2 min read

શેરબજાર ખુલતાં જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, ‘બજેટ વીક’ની ખરાબ શરૂઆત

બજેટ વીકની શરૂઆત ખરાબ રહી છે અને શેરબજારમાં કડાકો દેખાવા માં આવ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. મુખ્ય મુદ્દા: સેન્સેક્સ અને નિફ્ટીનો કડાકો: સેન્સેક્સ 578 પોઈન્ટ સુધી તૂટ્યો અને 76000 ની નીચે પહોંચ્યો. નિફ્ટી લગભગ 160…

· 2 min read

હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છે – મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ

દીકરીઓએ તો આંગણવાડી થી અંતરિક્ષ સુધીની સફર કરી છે - સુશ્રી ભાનુબેન બાબરિયા કન્યાઓ થકી જ રંગોળીમાં રંગ છે અને જીવનમાં સંગીત છે- ડૉ. અમીબેન ઉપાઘ્યાય દિવ્યાંગ કન્યાઓ સહિત 1271 કન્યાઓનું પૂજન હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત…

· 6 min read

સુંદલપુરા ખાતે ગેરકાયદેસર રેતી ખનન પર જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો

ઉમરેઠના સુંદલપુરા ખાતે આણંદ જિલ્લા ખનીજ વિભાગ દ્વારા તપાસ કરાતા ગેરકાયદેસર રીતે રેતી ખનન પકડવામાં આવ્યું છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આણંદની સૂચના અન્વયે ખનિજ ખાતું આણંદ ની તપાસ ટીમ દ્વારા સુંદલપુરા તા.ઉમરેઠ ખાતે અચાનક તપાસ કરતા સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન…

· 2 min read