Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

oneindianews

8,886 stories

ચીન-પાક. માટે અરિ’ઘાત’ ! નેવીને મળી બીજી પરમાણું સબમરિન, 750 કિમીના ટાર્ગેટનો ખાતમો

ઈન્ડીયન નેવીના બેડામાં બીજી પરમાણુ સબમરીન સામેલ થઈ છે જેનું નામ INS અરિઘાત છે. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં INS અરિઘાતને સામેલ કરી દેવાઈ હતી. આ સબમરીનના સામેલ થવાથી નેવીની તાકાતમાં અનેકગણો વધારો થયો છે આ બીજી પરમાણુ સબમરિન ચીન અને પાકિસ્તાન માટે…

· 2 min read

જમ્મુ-કાશ્મીરમાં 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સુધી અસર

દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જોકે રાહતના સમાચાર એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિ અંગ માહિતી બહાર…

· 3 min read

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ નડિયાદ ખાતે વોલીબોલ રમત સ્પર્ધા યોજાઈ

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ, હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે નડિયાદ ખાતે ઇન્ટ્રામુરલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પરિસરના તથા ઓફિસ સ્ટાફ, કોચ અને ખેલાડી ભાઈઓ-બહેનોની કુલ ૧૬ વોલીબોલ ટીમ બનાવી પરસ્પર સ્પર્ધા કરી નેશનલ સ્પોર્ટસ ડે ની…

· 1 min read

વરસાદને કારણે ઉમરેઠમાં એક બંધ જૂનું મકાન રસ્તા પર તૂટી પડ્યું

ઉમરેઠમાં એક સંખ્યાબંધ જુના મકાનો છે તેમાં કોઈ નથી રહેતું અને બંધ હાલતમાં છે. ભૂતકાળમાં પણ અમુક બંધ હાલતના ઘરો પડેલા છે જ. તાજેતરમાં પંચવટી વિસ્તારમાં કોર્ટ તરફ જવાનાં રસ્તા પર એક જૂનું મકાન ઢસડી પડ્યું હતું પણ સાડી નશીબે…

· 1 min read

24 કલાકની વીજ લાઈન કેવી રીતે અચાનક 8 કલાકમાં પરિવર્તિત થઇ ગઈ

ઉમરેઠની જી.આઈ.ડી.સી પાસે નારાયણ ફાર્મ પાછળ ખેતરમાં રહેતા રહીશો થોડા દિવસથી વિચિત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ રહીશોનાં ઘરે MGVCL દ્વારા 24 કલાકનું વીજ જોડાણ આપેલ છે પરંતુ થોડા દિવસથી અચાનક 8 કલાકનું જોડાન થઇ ગયું અબે દિવસમાં 8 કલાક…

· 1 min read

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણો હવે કયા બિન અધિકૃત બાંધકામો થશે નિયમિત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય…

· 3 min read

કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હતી. ઘણા સમયથી કપડવંજ પંથકમાં વરસાદ વરસ્યો ન હતો.આજે બપોરે 12:00…

· 1 min read

જન્માષ્ટમી તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં તહેવારોની ઉજવણી રૂપે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

અરવલ્લી જિલ્લા માં આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ જન્માષ્ટમીની ઉજવણી, કેન્દ્રોમાં ગોકુળીયો માહોલ, નાના ભૂલકાઓ કાનુડા અને રાધાના રૂપ માં સુંદર લાગતા હતા, મટકીફોડ થી લઈને ગોકુળ જેવો માહોલ સર્જાયો હતો. ભૂલકાઓ નંદબાવા, સુદામા, ગોવાળો, રાધા તથા બલરામ બનીને આવ્યા હતા. જન્માષ્ટમી…

· 1 min read

ઉમરેઠ MGVCL ઓફિસમાં વારંવાર કપાતી લાઈટ અને ડીમ લાઈટથી ત્રસ્ત લોકોનું હાલ્લાબોલ

આણંદ જિલ્લાનું ઉમરેઠ છે તો તાલુકા મથક પણ છેલ્લા લાંબા સમયથી વીજળીનાં ધાધિયાથી નગરજનો ત્રાહિમામ થઇ ગયા છે. આજે ઉમરેઠના વાંટા વિસ્તારના રહેવાસીઓ વારંવાર કપાતી લાઈટ અને રાત પડે ડીમ વોલ્ટેજ થઇ જવાથી પંખા નહી ફરવાની તકલીફને લઈને ઉમરેરહ MGVCL…

· 1 min read

કઠલાલ તાલુકાના અભરીપુર ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ઊભું ચીરી નાખ્યું છે

કઠલાલ તાલુકા અભ્રીપુર ગામે મીરુડા વિસ્તારમાં રોડની બાજુમાં આવેલા એક લીમડા ઝાડ ઉપર વિજળી પડતાં થડ ઉભું ચિરી નાંખ્યું ગાજ વિજ સાથે વરસાદ તૂટી પડ્યો. કઠલાલ તાલુકાના અભ્રીપૂર્ ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ચિરી નાખ્યું છે અને તેમાં કોઈ જાણ…

· 1 min read