Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

નડિયાદ તાલુકાના ડુમરાલમાંથી 8 શખ્સો શ્રાવણીયો જુગાર રમતાં રંગે હાથ ઝડપાયા

નડિયાદ તાલુકાના ડુમરાલમાંથી 8 શખ્સો શ્રાવણીયો જુગાર રમતાં રંગે હાથ ઝડપાયા

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ વિસ્તારમાંથી પત્તા પાનાનો જુગાર રમતા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં એલસીબીએ નડિયાદના ડુમરાલના ફરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતાં 8 લોકોને ઝડપી પાડયા. અશોક પરમાર (રહે.ડુમરાલ), પિન્કેશ મિસ્ત્રી (નડિયાદ), જીતેન્દ્રકુમાર પરમાર(ડુમરાલ),વિજય પ્રજાપતિ(નડિયાદ), હરીશ પ્રજાપતિ(નડિયાદ) પરમાર(ડુમરાલ), કિશોર પ્રજાપતિ (નડિયાદ), હરીશ પ્રજાપતિ (નડિયાદ) ચિન્ટુ પ્રજાપતિ (નડિયાદ), અશ્વીની મોજીન્દ્રા (નડિયાદ)ની ધરપકડ કરાઈ છે. આ શખ્સો પાસેથી કુલ રુ. 31200નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.