બળવાખોર નેતાઓના જૂથે મમતા બેનર્જીને પાર્ટીનાં ચેરપર્સન પદેથી હટાવ્યાં, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર ચાલી રહેલો સત્તાસંઘર્ષ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના બળવાખોર જૂથે વિશેષ બેઠક યોજીને મમતા બેનર્જીને પક્ષના ચેરપર્સન પદેથી હટાવવાનો દાવો કર્યો છે. બેઠકમાં હાવડા મધ્યના…










