મથુરામાં બનવા જઈ રહ્યું છે બાંકે બિહારીનું મંદિર, આ પરિસરમાં શું હશે ખાસ? તે જાણીએ
હાલ મથુરામાં બાંકે બિહારી મંદિર બનવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર કોરિડોર ઘણી બાબતોમાં ખાસ છે. એવી જાણકારી મળી છે કે આ માંડીએ પરિસરમાં મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ હશે. જેમાં એક રૂટ જ...
મહુઆ મોઈત્રાના કેસ બાદ સંસદે બદલ્યો નિયમ! હવે સાંસદના PA-સેક્રેટરી લોગઈન નહીં કરી શકે
પૈસા અને ગિફ્ટ્સ લઇને સવાલો પૂછવાના વિવાદમાં (Cash For Queries Case) ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના વિવાદ બાદ સંસદે નવો નિયમ બનાવ્યો છે. હવે સંસદ પોર્ટલનું લોગઈન અને પાસવર્ડ માત્ર સાંસદ?...
વિશ્વમાં પ્રદૂષણ મામલે દિલ્હી ફરી ટોચે, AQI 400 પાર, ગેસ ચેમ્બર જેવી સ્થિતિ, શ્વાસ લેવો પણ મુશ્કેલ!
છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. દિવાળી પહેલા ઝરમર વરસાદથી પણ પ્રદૂષણમાંથી રાહત મળી હતી, પરંતુ 13 નવેમ્બર પછી દિલ્હી સહિત NCR વિસ્તારોમાં હવા?...
ભારત-ઓસ્ટ્રેલિયા સહકાર વધારવા ડૉ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગની મહત્વની મંત્રણા
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગ સાથે થયેલી મંત્રણા પછી તેઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી?...
કાશ્મીરમાં કોલ્ડવેવ, ગુજરાતમાં 26-27 નવેમ્બરે આ વિસ્તારો માટે માવઠાની આગાહી,
દેશમાં મૌસમનો મિજાજ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કાશ્મીરમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન માઈનસ 3 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો કે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતી?...
મજૂરોને કાઢવામાં લાગશે 12-14 કલાક, ટનલ સાઇટ પર પહોંચ્યા સીએમ ધામી
ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને કાઢવા માટે 12 થી 14 કલાક લાગશે. પ્રધાનમંત્રી કાયાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ કહ્યું કે ટનલમાં કર્મીઓને મજૂરો સુધી પહોંચવા અને ડ્રિલ...
25 નવેમ્બરથી એક અઠવાડિયા સુધી CM ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના પ્રવાસે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવા રવાના થશે. ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિં...
G20 ડિજિટલ સમિટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર થઈ ચર્ચા, જયશંકરે કહ્યું: યુદ્ધવિરામનું સ્વાગત
દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે જણાવ્યું હતું કે G20 ડિજિટલ સમિટમાં ઘણા નેતાઓએ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વાત કરી હતી અને સમયસર માનવતાવાદી સહાય પૂરી પાડવા, હિંસા ફેલાવવા ન દેવા અને પેલેસ્ટ?...
ડાંગમાં ભાજપાનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ત?...
અયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ, બદલાશે પૂજા પદ્ધતિ
અગામી 22 જાન્યુઆરીએ રામલલા પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે. આ પહેલા જ ભગવાનના આ ભવ્ય રામમંદિરના પૂજારી બનવા માટે 3 હજાર ઉમેદવારોએ આવેદન કર્યું હતું. આ ઉમેદવારોમાંથી 200 લોકોને પૂજારી પદ?...