ગાઝાની અલ શિફા હોસ્પિટલ નીચે સુરંગોનુ નેટવર્ક મળ્યુ, કિચન, વોશરૂમ, એસી રૂમ જેવી સુવિધાઓ
ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરી રહેલી ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શફા નીચેથી સુરંગોનુ મોટુ નેટવર્ક શોધી કાઢવામાં આવ્યુ છે. ઈઝરાયેલી સેનાએ પોતાના દાવાના સ?...
અઝરબૈજાન સામે આર્મેનિયાને ભારતની મદદ, પિનાકા સિસ્ટમ બાદ હવે MArG 155mm તોપ પૂરી પાડશે
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના ટકરાવમાં એક તરફ પાકિસ્તાન અને તુર્કી અઝરબૈજાનની પડખે છે તો ભારતે આર્મેનિયાને પોતાનુ સમર્થન આપ્યુ છે. ભારતે આર્મેનિયાને લશ્કરી મદદ પણ કરવા માંડી છે.પહેલા ભ?...
ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્ક...
હેલ્થ ઈન્સ્યોરન્સમાં થશે મોટો ફેરફાર, જાણો વીમા ધારકને કેવો થશે ફાયદો
આજના સમયમાં મોટાભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા હોય છે. આ તમામ લોકો માટે સારા સમાચાર છે. હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. જેનો અમલ આગામી એક વર્ષમાં જ થઇ જશે. વીમા ધારકો...
આ એક્ટર બન્યો સૌથી લોકપ્રિય સ્ટાર, IMDbએ ટોપ 10ની યાદી બહાર પાડી
ફિલ્મ, ટીવી અને સેલિબ્રિટીની દુનિયામાં સૌથી લોકપ્રિય સ્ત્રોત IMDb એ વર્ષ 2023ના ટોચના 10 સૌથી લોકપ્રિય ભારતીય કલાકારોની જાહેરાત કરી છે. આ ચોક્કસ યાદી IMDbના વિશ્વભરમાં 20 મિલિયનથી વધુ મુલાકાતીઓના પે?...
દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઈ
કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ?...
ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સ બની શકે છે નેધરલેન્ડના નવા પીએમ, નુપૂર શર્માનુ ખુલ્લેઆમ સમર્થન કર્યુ હતુ
યુરોપિયન દેશ નેધરલેન્ડની ચૂંટણીઓમાં ચોંકાવનારા પરિણામો આવી શકે છે. કટ્ટર જમણેરી નેતા અને ઈસ્લામ વિરોધી મનાતા ગીર્ટ વિલ્ડર્સ દેશના આગામી પીએમ બની શકે છે. કારણકે એક્ઝિટ પોલમાં તેમની પાર્ટ?...
ખાલિસ્તાની આતંકી પન્નૂની અમેરિકામાં હત્યા થવાની હતી, એફબીઆઈએ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ
અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ ભારત સામે છાશવારે ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. એફબીઆઈનુ કહેવુ છે કે, પન્નૂની અમેરિકાની ધર...
Deepfake લોકતંત્ર માટે નવો ખતરો, સરકાર નવા નિયમ લાવશે: મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે Deepfakeને લોકતંત્ર માટે નવો ખતરો ગણાવતા કહ્યું કે, સરકાર તેનો સામનો કરવા માટે ટૂંક સમયમાં નવા નિયમો લાવશે. મંત્રીએ Deepfake મુદ્દે સોશિયલ...
રાજૌરી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરનો IED એક્સપર્ટ આતંકી કારી ઠાર મરાયો
આતંકી સાથેની અથડામણમાં સુરક્ષાદળોને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે ત્યારે સવારે ફરીવાર એન્કાઉન્ટરની શરૂઆત કરતાં સુરક્ષાદળોએ વધુ એક ખૂંખાર આતંકીને ઠાર માર્યાનો દાવો કર્યો છે. આ આતંકીની ઓળખ ક?...