અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક તા. 5 થી 7 નવેમ્બર સુધી ભુજ (ગુજરાત) માં યોજાશે
આ બેઠક તા. ૫, ૬ અને ૭ નવેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજીત થવા જઈ રહી છે. આ બેઠકમાં સંઘની રચના મુજબ રચાયેલા કુલ ૪૫ પ્રાંતમાંથી પ્રાંત સંઘચાલક, કાર્યવાહ, પ્રાંત પ્રચારક, સહ-સંઘચાલક, સહકાર્યવાહ અને સહ-પ્રાં?...
મહિલા અનામત કાયદો આગામી લોકસભા ચૂંટણી પહેલા લાગૂ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે આજે મહિલા અનામત કાયદાને આગામી લોકસભા ચૂંટણી પહેલા અમલ કરવાની માંગ કરતી અરજીને પેન્ડિંગ અરજી સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. કોર્ટનું કહેવું છે કે, મહિલા અનામત કાયદાને એ ભાગને ?...
અમેરિકામાં વસતા ભારતીયોની માગ, દિવાળી પર જાહેર કરો નેશનલ હોલીડે
અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા અંદાજે 50 લાખથી વધારે છે. વિદેશી ધરતી પર રહેતા ભારતીયો પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે દિવાળીથી લઈ હોળી જેવા ભારતીય તહેવારો ખૂબ જ આત્મીયતા સા?...
AAP સાંસદ સંજય સિંહ સુપ્રીમના શરણે, જાણો શું છે માંગ
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સંજય સિંહે પોતાની ધરપકડને નિય વિરુદ્ધ ગણાવી છે. અને તેને લઈને તેમણે સુપ્રીમ કોર્?...
કેનેડા જવા માંગતા ભારતીયો માટે ગુડ ન્યૂઝ, હવે દર વર્ષે 5 લાખ લોકોને આપશે વિઝા
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવભર્યુ વાતાવરણ ચાલી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના એક નિવેદન બાદ ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન પોત?...
500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, શક્તિપીઠોનો વિકાસ…; ભાજપે છત્તીસગઢમાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
છત્તીસગઠમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ભાજપ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહે...
વાયુ પ્રદૂષણને કારણે થાય છે ત્વચા સંબંધિત આ રોગો, ઘરની બહાર નીકળતી વખતે આ વાતનું ધ્યાન રાખજો
ઝેરી હવાનું પ્રદૂષણ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સાથે શહેરમાં વાયુ પ્રદૂષણને વધી જતા ત્વચાની સમસ્યાઓ પણ વધી જાય છે. પ્રદૂષિત હવા ત્વચાને શ્વાસ લેવામાં મુશ્કેલી બનાવે છે, જેના કા?...
લોકસભા ચૂંટણી પહેલા કચ્છમાં RSSની કાર્યકારિણી
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સર સંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં આજથી ત્રિ-દિવસીય કાર્યકારિણી બેઠ?...
કતારમાં ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને ફાંસીના વિવાદમાં કુદયુ પાકિસ્તાન, ભારત સામે કતારને ઉશ્કેર્યુ
પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં જાસૂસી કરતુ હોય છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારતના જાસૂસી નેટવર્કનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે...
ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતર્યા કીમ-જોંગ-ઊન : ખતરનાક યોજના ઘડે છે
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઊનની એન્ટ્રી થઇ ગઈ છે. તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતરી પડયા છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાના રીપોર્ટ પ્રમાણે, તેઓ પેલેસ્ટાઇનનાં...