વડોદરામાં તણાવ: ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકાતા હંગામો, શંકાસ્પદોની ધરપકડ
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં 26મી ઓગસ્ટની વહેલી સવારે બનેલી ઘટનાએ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ ઊભું કર્યું છે. નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવે છે, જે દરમિયાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના પૂર્વે ભક્તિપૂર્ણ…










