Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

oneindianewscom

3,406 stories

છાવાએ ધૂમ મચાવી છે, પીએમ મોદીએ કરી પ્રશંસા તો ગદગદ થયો વિકી

પીએમ મોદીએ તાજેતરમાં વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ની પ્રશંસા કરતા અભિનેતા ગદગદ થઈ ગયો હતો .વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. લક્ષમણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ…

· 2 min read

ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે

 વિશ્વની ટોચની બીજા ક્રમની ઈ-કાર મેન્યુફેક્ચરર ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના પ્રબળ સંકેતો વચ્ચે કેન્દ્ર સરકાર ઈવી પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા સૂત્રો અનુસાર, નવી ઈવી પોલિસીથી વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં બિઝનેસ કરવાનો માર્ગ મોકળો બનશે.…

· 2 min read

ભારત ઓઇલ-ગેસ ખરીદી વધારવા તૈયાર પણ ટેરિફથી બચવાની ગેરંટી નહીં: PM મોદી-ટ્રમ્પની મુલાકાતની મોટી વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના બે દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળી દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ બેઠકો બાદ જાહેરાત કરવામાં આવી કે, ભારત વેપાર ખાધ ઘટાડવા માટે અમેરિકામાંથી એફ-35 લડાકૂ વિમાનો સહિત ઓઈલ એન્ડ ગેસ, ડિફેન્સ હાર્ડવેર પ્રોડક્ટ્સની ખરીદી…

· 4 min read

ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી થઈ લોન્ચ, રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓનું થશે સર્જન

ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦)નું  ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા…

· 4 min read

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં આવનારા દેશ-વિદેશના યાત્રિકો ને અકસ્માત ન થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રશંશનીય કાર્યવાહી કરી..

ફોર ટ્રેક રોડ પર વગ ધરાવતા મોટા વેપારી ઉદ્યોગપતિઓ એ નેશનલ હાઈવે ના ફોર ટ્રેકના ડિવાઇડરો ને તોડવામાં માસ્ટરી હાંસલ કરી હતી. પરંતુ એક અકસ્માતે..ત્રણ લોકો એ જીવ ગૂમાવતા.. કલેકટરના આદેશ બાદ ઘોર નિદ્રામાં પોઢેલું સરકારી તંત્ર સફાળૂ જાગ્યું.. અને…

· 3 min read

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યારે મહાકુંભમેળામાં પણ અખાડા અને સાધુ સંતોનાં સ્નાન…

· 1 min read

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે સ્ટાફ નર્સ અને CHO માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ હતી. ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા…

· 2 min read

શું ટોલ ટેક્સ સસ્તો થશે? નીતિન ગડકરીના નિવેદને જગાવી ચર્ચા

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટૂંક સમયમાં નવી ટોલ નીતિ લાગુ કરવાની વાત કરી છે. નવી નીતિ અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવેની સુવિધાને વધુ અદ્યતન બનાવશે એટલું જ નહીં પરંતુ મુસાફરો માટે મુસાફરીને અનુકૂળ બનાવશે તો ખિસ્સાને…

· 3 min read

વૃક્ષ નીચે PM મોદીની પાઠશાળા: વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં કહ્યું- ભવિષ્ય બગાડી રહી છે AAP સરકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'દિલ્હીમાં 9મા ધોરણ…

· 2 min read

પ્રયાગરાજ મહાકુંભમેળામાં પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ

પ્રયાગરાજ મહાકુંભમેળામાં સ્વામી અવધેશાનંદગીરીજીનાં સાનિધ્ય સાથે પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ મળ્યો છે. અહીયા ભવ્ય વૈચારિક સાંસ્કૃતિક આયોજનો રહ્યાં. સંગમક્ષેત્ર પ્રયાગરાજમાં સનાતન વૈશ્વિક મહાકુંભમેળામાં જૂના પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજીનાં સાનિધ્ય સાથે પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને…

· 1 min read