ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં. શાળા વ્યવસ્થાપન સમિતિનાં હોદ્દેદારોની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ભારતીય ખેલ અને દેશી સ્થાનિક રમતો પ્રત્યે રસ રુચિ વધે તે હેતુ સાથે સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે શિયાળુ રમતોત્સવમાં…










