PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લાભાર્થીઓને ચાવીઓ સોંપી હતી. દિલ્હીની રેલીમાં પીએમ મોદીએ કહ્યું, 'હું ઈચ્છતો તો શીશ મહેલ બનાવી શક્યો…










