Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

oneindianewscom

3,391 stories

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, BJP ચલાવશે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ મહોત્સવ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ મહોત્સવ’ નામ આપવામાં આવ્યું છે. ભાજપે આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશેષ…

· 5 min read

પાકિસ્તાનમાં ‘ઇમરાનની સારવાર’નું નાટક ભજવાયું, હોસ્પિટલ લઈ જવાયા બાદ થોડા કલાકમાં ફરી અદિયાલા જેલમાં મોકલાયા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ થોડા જ કલાકોમાં તેમને ફરી રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા. આ ઘટનાને લઈને પાકિસ્તાનમાં રાજકીય…

· 6 min read

યુવાનો સાથે ‘વાઇબ મેચ’ કરવા ભાજપની નવી ટીમ, હર્ષ સંઘવી-સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓને જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ Gen-Z એટલે કે યુવા મતદારો સાથે સીધો સંપર્ક વધારવા અને તેમની વિચારસરણી સમજવા માટે વિશેષ ટીમ બનાવી છે. આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…

· 6 min read

સૌરાષ્ટ્રના કોડીનાર પાસે બનશે નવું સ્પેસપોર્ટ, ISRO સાથે સાઇટનું ટેકનિકલ મૂલ્યાંકન શરૂ

ગુજરાતના અવકાશ ક્ષેત્ર માટે મોટી જાહેરાત સામે આવી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુક્રવારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય સ્પેસ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે સૌરાષ્ટ્રના કોડીનાર નજીક નવું સ્પેસ લોન્ચિંગ સ્ટેશન એટલે કે સ્પેસપોર્ટ સ્થાપવાની…

· 4 min read

ખેડા જિલ્લાનો વન મહોત્સવ મહેમદાવાદ ખાતે ઉજવાયો

ખેડા જિલ્લાના 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મહેમદવાદ ખાતે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેમદવાદ તાલુકાના માંકવા ગામે બંગલજીની મુવાડી ખાતે 1 હેક્ટર વિસ્તારમાં 64 જાતના કુલ 10 હજાર વૃક્ષોના વાવેતરથી…

· 6 min read

સુવેન્દુ અધિકારી સરકારના 45 દિવસમાં BSF-SSBને 1,129 એકર જમીન મળી, અમિત શાહે ઘૂસણખોરી પર આપ્યું મોટું નિવેદન

પશ્ચિમ બંગાળમાં સરહદી સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. શુક્રવારે સિલિગુડીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદ માત્ર 45 દિવસમાં BSF અને SSBને સરહદી સુરક્ષા માટે…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ, ઉબર અને ગોલુબ કેપિટલના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમેરિકા ગયેલા રાજ્યના પ્રતિનિધિમંડળની મુલાકાત ગુજરાતને વૈશ્વિક મૂડી, અદ્યતન ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે વધુ મજબૂત રીતે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહી છે. ન્યૂયોર્કમાં મુખ્યમંત્રીએ JPMorgan, Tillman Global Holdings, Uber અને Golub Capitalના પ્રતિનિધિઓ સાથે…

· 5 min read

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મા અંબાના કર્યા દર્શન, ભાજપના અભ્યાસ વર્ગમાં આપશે હાજરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમણે ભક્તિભાવપૂર્વક મા અંબાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેઓ અંબાજી ખાતે યોજાયેલા ભાજપના અભ્યાસ વર્ગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મંદિર પહોંચતા જ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ તેમનું પરંપરાગત રીતે…

· 3 min read

‘વંદે માતરમના સન્માન સાથે કોઈ સમજૂતી નહીં’, ભાજપે પ્રસ્તાવ પસાર કરી કોંગ્રેસના નિર્ણયની કરી નિંદા

કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ‘વંદે માતરમ’ના સન્માન અને તેની ઐતિહાસિક વિરાસતની રક્ષા અંગે મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કર્યો છે. ભાજપે 19 ઓગસ્ટ 2026ના રોજ કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) દ્વારા 1937ના પોતાના જૂના પ્રસ્તાવને ફરી સ્વીકારવાના નિર્ણયનો કડક વિરોધ કર્યો છે.…

· 6 min read

ઉમરેઠની આધ્યાત્મિક ધરાને મોટી ખોટ : પૂજ્ય મહંત ગણેશદાસજી મહારાજનું નિધન

ઉમરેઠ અને સમગ્ર ચરોતર પંથક માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠના ઐતિહાસિક સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજનું નિધન થતાં સંતરામ મંદિર પરિવાર, ભક્તજનો તેમજ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. પૂજ્ય ગણેશદાસજી મહારાજે વર્ષો સુધી સંતરામ…

· 2 min read