Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

oneindianewscom

3,408 stories

હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર

કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે "ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા ખાનગી વાહન માલિકોને હાઇવે અને એક્સપ્રેસ…

· 2 min read

GTU ખાતે ABVP એ વિરોધ નોંધાવ્યો

આજ રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ) ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર સ્વરૂપ માં આંદોલન કરવામાં આવ્યું. આ પહેલા ૩૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર ના પ્રતિનિધિ મંડળ દ્વારા…

· 3 min read

અરવલ્લી : પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત.

ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પરથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જઈ રહેલ છે.તેવામાં રોડ પર વાહનોની અવર જવર થી અકસ્માત થવાની સંભાવનાઓ રહેતી હોય…

· 1 min read

નડિયાદ : મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું

નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી. સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સાથે તથા સમાજસેવા…

· 1 min read

મણિપુરમાં સ્થિતિ વણસી, સ્થિતિને કાબૂમાં લેવા RAF બોલાવી, 15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RAFને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે અને પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી છે. પથ્થરમારો સતત ચાલુ છે. ભીડને વિખેરવા માટે બીજી…

· 3 min read

૫૦ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી

કટ્ટરવાદી ઈસ્લામિક પ્રચારક જાકિર નાઈકે પ્રસ્તાવિત વકફ ખરડાનો વિરોધ કર્યો છે. આટલેથી જ ન અટકતા ભાગેડુ ઈસ્લામિક પ્રચારકે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે તમારે લોકોએ એકજૂથ થઈ વિરોધ કરવો પડશે. વર્તમાન ભાજપ અને તેની જોડાણવાળી સરકાર…

· 2 min read

સસ્તી થશે કેન્સરની દવા અને નમકીન, જાણો હેલ્થ ઇન્શ્યોરન્સ મુદ્દે શું નિર્ણય લેવાયો

GST કાઉન્સિલની 54મી બેઠક સોમવારે પૂરી થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે GST કાઉન્સિલે ઘણા સમયથી ચર્ચામાં રહેલા કેટલાક મુદ્દાઓને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. GST કાઉન્સિલે કેન્સરની દવાઓ, નાસ્તો…

· 3 min read

વિદેશી એરલાઇન્સથી લઇને…, જાણો GST કાઉન્સિલની બેઠકમાં કઇ-કઇ ચીજવસ્તુઓમાં ટેક્સ દર વધ્યો-ઘટ્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 54મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક દરમિયાન, વીમા પર 18% જીએસટી દરની સમીક્ષા માટે મંત્રીઓના એક જૂથ (GoM)ની રચનાની જાહેરાત કરવામાં આવી. નાણાં મંત્રીએ જણાવ્યું, "અમે તેમને ઑક્ટોબરના અંત સુધીમાં અહેવાલ રજૂ…

· 3 min read

ભારતે સ્વદેશી તાકાત દેખાડી…પ્રથમ વખત સેનાના ત્રણેય વાઇસ ચીફે ભરી તેજસમાં ઉડાન

જોધપુર એરબેઝ પર આયોજિત ભારતીય વાયુસેનાની મલ્ટીનેશનલ એર એક્સરસાઈઝ તરંગશક્તિના બીજા તબક્કામાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના વાઇસ ચીફ્સે સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરીને ઈતિહાસ રચ્યો હતો. આ કવાયતમાં વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ એપી…

· 2 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરતા પોલીસ ફરિયાદ.

@RaGa4India નામના એકાઉન્ટ પરથી તા.08/09/2024 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરું હો ગઈ હૈ નો દાવો કરાયો હતો. ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા…

· 1 min read