‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની ?...
કપડવંજના નવા રતનપુરામાં કાદવ કીચડમાં સ્મશાનયાત્રા નીકળી
આગામી સમયમાં આ રસ્તો નહીં બને તો ગ્રામજનો આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી કપડવંજ તાલુકાના દંતાલી ગ્રામ પંચાયતના પેટાપરા નવા રતનપુરા અને જૂના રતનપુરાનો અઢી કિલોમીટરનો રસ્તો કાદવ-કીચડથી...
પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વડોદરાવાસીઓના આરોગ્યની ચકાસણી કરવા માટે પોહચી વેળાવદર પ્રાથમિક આરોગ્યની ટીમ
ભાવનગર સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. ?...
નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ
નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્ર?...
ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં
ખેડા જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યુ છે. તમામ તાલુકાના લાયઝન ઓફીસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ અને લાઈન ડીપાર્ટમેન્ટન?...
મહેમદાવાદના વાંઠવાડી ગામ પાસેથી કારમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું
વાંઠવાડીથી વમાલી ગામ જવાના રોડ પર પાણીમાં કાર ફસાઈ ગઈ હતી પોતાના સ્વજનોને એરપોર્ટ મૂકી પરત આવતા આ કાર વરસાદના પાણીમાં ફસાઈ જતા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી મહેમદાવાદ પોલીસન?...
જમ્મુ-કાશ્મીરમાં 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સુધી અસર
દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જોકે રાહતન...
શ્રી શ્યામસુંદર લાલજી મંદિર ઉમરેઠમાં ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મોત્સવ
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પૌરાણિક શ્રી શ્યામસુંદર લાલજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર ખુબ જૂનું અને જર્જરિત થઇ જવાથી બે મહિના પહેલા જ નવું બનાવવામાં આવેલ છે. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્?...
અસમ સરકારનો મહત્વનો નિર્ણય, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝી નહી રાજ્ય સરકાર કરશે
આસામ માં મુસ્લિમો ના લગ્ન અને છૂટાછેડા ને લઈને ટૂંક સમયમાં ઘણું બદલાવા જઈ રહ્યું છે. આસામની ભાજપ સરકાર આ અંગે વિધાનસભામાં બિલ રજૂ કરશે. આ બિલની રજૂઆત સાથે, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝીઓ દ્વાર?...
બોરસદમાં ગાયનું માથું કાપીને જાહેર જગ્યાએ મુકતા સમસ્ત હિન્દૂ સમાજ આક્રોષિત
આણંદ જિલ્લાના બોરસદ ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા કોમી વયમનસ્ય ફેલાવવાના બદ ઈરાદે વન તળાવથી ટેકરીયાપુરા જતી નહેરમાં ગાયનું માથું કાપીને નાખવામાં આવ્યું હતું. ઉપરાંત ગાયના બીજા અંગો પણ ?...