PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો સામાન્ય જનતાને મેસેજ, જાણો સમૃદ્ધ ભારત માટે શું સૂચનો આવ્યા
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પર 11મી વખત તિરંગો ફરકાવ્યો. આ પછી તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લાલ કિલ્લાના કિલ્લા પરથી સામા?...
ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ પર લાગેલી 3800 લાઈટો ચોરી, કિંમત જાણીને ચોંકી જશો
ચોરો અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3,800 'બામ્બુ લાઇટ' અને 36 'ગોબો પ્રોજેક્ટર લાઇટ'ની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. ચોરીની આ ઘટનાઓ અયોધ્ય...
ગંભીર અતિગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે : આગામી પાંચ વર્ષ માટે જયશંકરની ઘેરી આગાહી
વિદેશ મંત્રી એસ. જયશંકરે આગામી વૈશ્વિક પરિસ્થિતિ અંગે અતિ ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે, અને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો તેમજ ઋતુ પરિવર્તનો વિશ્વ સાથે ધૂંધૂળું ચિત્ર રજૂ કરે છે. તેમાં પશ્ચ...
કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં હાઈકોર્ટે આપ્યા CBI તપાસના આદેશ
કોલકાતા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે રેપ-મર્ડર કેસના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. આ દરમિયાન ...
DRDOએ સ્વદેશી એન્ટિ-ટૅન્ક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, MP-ATGMએ સટીક નિશાન માર્યું
રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ ફિલ્ડ રેન્જ ખાતે DRDO(Defence Research and Development Organisation)એ સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટૅન્ક ગાઇડેડ મિસાઇલ (MP-ATGM)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ દુશ્મનની ટૅન્ક અને બખ્તરબંધ વાહનો ?...
મહિલા ડૉક્ટરના રેપ-હત્યા કેસનો મામલો, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ રાખવાનું એલાન
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે. ડૉક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્...
વિદ્યાર્થીઓને અનિશ્ચિતતામાં ના ધકેલી શકીએ, UGC- NET પરીક્ષા રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે સોમવારે યુજીસી-નેટ પરીક્ષા માટે બીજીવખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકાર આપનારી અરજી ફગાવી દીધી. અરજીકર્તાઓએ 18 જૂને આયોજિત થયેલી યુજીસી-નેટ પરીક્ષાને રદ કરવા અને બીજીવ?...
કંગુવાનું ટ્રેલર જોશો તો બાહુબલીને પણ ભૂલી જશો, એક આંખે કાણો બોબી દેઓલ લાગે છે ભયાનક
Kanguva Tailer આવી ચુક્યું છે.ટ્રેલર ખરેખર ખુબ ખતરનાક છે. જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’નું ટ્રેલર બહાર આવ્યું ત્યારે લોકોએ સંદીપ રેડ્ડી વાંગાના ખૂબ વખાણ કર્યા. એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના ટ્?...
હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેર ભાજપ દ્વારા મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરી પુષ્પાંજલી કરી
દેશભક્તિ જગાડવા અને સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવ્યો છે જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર માં આવેલ મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરવામાં આવી હત?...
ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપ...